જાણો…. ‘સ્નેક આઇલેન્ડ’ તરીકે ઓળખાતા ‘બ્રાઝીલ’ દેશ વિષે….

du-lich-brazil-argentina

બ્રાઝીલ, જે લેટીન અમેરિકા ના ૨/૩ ક્ષેત્રફળમાં સમેટાઈલ છે. આની સીમા ઇકાડોર અને ચિલીને છોડીને લેટીન અમેરિકા ના બધામાં લાગેલ છે. સામાન્ય રૂપે બ્રાઝીલ એક સંધવાદી રાજ્યના રૂપે ઓળખાય છે. અહીની અમેજન નદી વિશ્વની સૌથી મોટી નદી છે. બ્રાઝીલ ની રાજધાની ‘બ્રાસીલિયા’ છે. આના વિષે એવી ઘણી બધી અજાણી અને નવાઈ પમાડે તેવી વાતો છે જે આને અન્ય કન્ટ્રી કરતા અલગ કરે છે.

*  બ્રાઝીલમાં એક એવો આઇલેન્ડ છે જ્યાં ફક્ત દુનિયાના સૌથી ઝેરીલા અને ખતરનાક સાંપો રહે છે. જેનું નામ Ilha de Queimada Grande છે. આને લોકો ‘સ્નેક આઇલેન્ડ’ પણ કહે છે. અહી સાંપો ની એટલી વધુ સંખ્યા છે કે દર એક વર્ગ મીટરમાં પાંચ સાંપ રહે છે. અહીના સાંપો ની ગણતરી વિશ્વના સૌથી ખતરનાકમાં ખતરનાક સાંપો માં કરવામાં આવે છે.

*  બ્રાઝીલમાં ૨૦ કરોડની વસ્તી છે, જેમાંથી 32,86,470 વર્ગ ફૂટ ક્ષેત્રફળ માં લોકો નિવાસ કરે છે.

*  બ્રાઝીલ ની પૂર્વ રાજધાની ‘રિયો ડી જાનેરો’ માં ૨૦ ટકા પુરુષ ‘ગે’ છે અને ૩૫ ટકા જેટલા લોકો એનિમલ સેક્સ કરી ચુક્યા છે. ૨૦૦૮ બાદ અહી સેક્સ ચેંજ સર્જર્રી એકદમ મફત માં કરી આપવામાં આવે છે.

*  બ્રાઝીલ ફૂટબોલ અને કોફી માટે દેશભરમાં પ્રખ્યાત છે.

*  સૌથી વધુ ફૂટબોલ કપ જીતવાનો રેકોર્ડ બ્રાઝીલ ના નામે છે. બ્રાઝીલને પાંચ વાર આ ખિતાબથી નવાઝવા માં આવ્યો છે.

brazil_football_lineup_19185

*  ભોગોલીક (Geographical) રીતે જોવામાં આવે તો બ્રાઝીલ દુનિયામાં ૬ નંબરે આવતો સૌથી મોટા દેશ છે.

*  અમેરિકા પછી બ્રાઝીલ દુનિયાનો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એરપોર્ટ છે.

*  બ્રાઝીલમાં લોકોની એક અનોખી ‘બોરોરો’ નામની જાતી છે, જેમાં બધા લોકોનું બ્લડગ્રુપ ‘O’ છે.

તમે બ્રાઝીલ ની જેલ માં હોવ તો તમારે ફરજીયાત પૈડા વાળી સાઈકલ ચલાવવી પડે. આ સાઈકલ ચલાવવાથી વીજળીનું ઉત્પાદન થાય છે જેણે નજીકના શહેરમાં આપવામાં આવે છે. આના બદલે કૈદી ની સજા ઘટાડવામાં આવે છે.*

*  ડ્રગ્સ દાણચોરીના મામલે બ્રાઝીલ દુનિયાનો શીર્ષ દેશ છે. અહી ડ્રગ્સ ની કિંમત બાકી દેશો કરતા ૩૦ ગણી ઓછી છે.

a57a7df03350b2dd8927ab930d8fcfe5

Comments

comments


6,313 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 2 =