જાણો સેક્સ ને લગતી ગેરસમજો વિષે

સેક્સ એક શબ્દ છે જે હમેશા થી જ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સાથે સંકળાયેલ છે. જયારે વાત સંતોષ ની આવે છે ત્યાં કોઈ વૈજ્ઞાનિક સાબિતી આપતો કાયદો પૂર્વ નિર્ધારિત કાયદો નથી. જે પણ યુગલો ને આનંદમય અને સંતોષ આપતો હોય તે તેઓ સેક્સ માં અજમાવતા હોય છે. આ બધા માટે આપણે કોઈ પણ પ્રકારના નિયમો નાં બનાવી શકે કેમ કે દરેક અલગ દંપતી ના શોખ, ઈચ્છા અને મનવૃત્તિ અલગ અલગ હોય છે.

couplemisconceptionsex-1000x520

જો કે સેકસ હંમેશા ચર્ચા માં રહેતો મુદ્દો છે જેથી તેના વિષે ની ગેરસમજો લોકો ના માનમાં પેદા થાય છે. તો ચાલો જાણીએ તેવી અમુક ગેરસમજો વિષે.

૧) લિંગ નો કદ

રસપ્રદ વાત એ છે કે, જો મહિલાઓ ને પસદગી કરવાનું કેહવામાં આવે તો મોટા ભાગ ની મહિલાઓ નાના કદ ના લિંગ ને પસંદ કરશે. મહિલા નોંધપાત્ર રીતે વધુ પીડાદાયક સંભોગ અનુભવે તેવી શક્યતા છે, અને અનિવાર્યપણે, પ્રથમ બે ઇંચ જ મહત્વ રાખે છે. કેમ કે યોની ના તે બે ઇંચ જ યોની ણો માત્ર સંવેદનશીલ ભાગ હોય છે.

૨) “પુલીંગ આઉટ” કામ

સેક્સ દરમિયાન અચાનક બહાર કાઢી લેવાની પધ્ધતિ એ બાળક ના જન્મ ને નિયંત્રણ માં રાખવાની સારી પધ્ધતિ ના ગણી શકાય. ત્યાં ગર્ભાવસ્થાનું જોખમ ખુબ વધી જાય છે જ્યાં પુરુષ અજાણપણે વધારે પડતું ઉત્તેજિત થઇ યોનીમાં જ સંખલન કરી નાખે. શુક્રાણું પોતાનો યોની તરફ પોતાની માર્ગ આપમેળે શોધી લે છે જયારે પુરુષ લિંગ ને બાહર કાઢવા માં ધીમો પડે અથવા લિંગ ને સંપૂર્ણપણે બહાર કાઢ્યા વગર જ સંખલન કરે.

૩) મહિલાઓ ની એક થી વધારે વાર સેક્સ ની માંગણી

ઘણી બધી મહિલાઓ એક સમયે માત્ર એક જ વાર સેક્સ ની ઈચ્છા રાખતી હોય છે. એક થી વધુ વાર સેક્સ ની માંગણી ૨૦ થી ૨૪ વર્ષ ના લોકોમાં નથી હોતી.

Couple lying in bed smiling

૪) મારે મારા “ખરાબ” શરીરનાં છુપાવવા જોઈએ.

આ છેલ્લી વસ્તુ છે જે તમને ચિંતાગ્રસ્ત બનાવે છે. ખુબ જ શરમ ની વાત છે જો તમે વિચારો છો કે તમારા વધારે પડતા બહાર નીકળેલા પેટ ના લીધે તમે સેક્સ માં ઉપર ની તરફ જતા શરમાઓ છો. જો લોકો એક બીજા ના શરીર પર વધારે ભાર મુકે છે પરંતુ વ્યક્તિત્વ દેખાવ કરતાં વધુ મહત્વનું હોય છે. કોઈ પાર્ટી માં તમને એવા લોકો મળે જે તમને સૌથી વધારે ગમી જાય પણ જાયે તમે તેમના સંપર્ક માં આવો ત્યારે તમને ખબર પડે કે તે તો સૌથી મોટો મૂર્ખ માણસ છે. માટે માણસ નો દેખાવ જ માત્ર સાધન નથી સેક્સ એન્જોય કરવા માટે.

૫) હું ગર્ભવતી ના બનુ જો હું મારા માસિક દરમીયા સેક્સ એન્જોય કરું

માસિક દરમિયાન સેકસ કરવાથી ગર્ભ રહી શકે છે તે વાત સાચી છે. તમે તમારા અંડોત્સર્ગ દરમિયાન સૌથી વધારે ગર્ભવતી રહી શકો છો જે છેલ્લા માસિક આવ્યા ના ૧૪ દીવસ પછી શરુ થાય છે જો માસિક નો સમય દર મહીને બદલાતો રહે છે. વીર્ય મહિલાના શરીર માં ૫ દિવસો સીધી જીવિત રહી શકે છે, જો આ વીર્ય અંડોત્સર્ગ દરમિયાન પણ જીવિત રહે તો ગર્ભ રેહવાની શક્યતા વધી જાય છે.

૬) રા જાતિય કલ્પનાનું પ્રતિબિંબિત મારા જાતીય અભિમુખતા

સમલિંગીક લોકો માં પણ વિષમલિંગીકતા રહેલી હોય છે અને વિષમલિંગીક લોકો માં પણ સમલિંગીકતા હોઈ શકે છે. માટે તેને વધારે પડતા ગંભીરતા થી લેવી જોઈય્યે. તેઓ તમારા જાતીય અભિમુખતા વિશે કશું પણ કેહતા નથી. તેવી જ રીતે, આ કલ્પનાઓ મોટાભાગના સામાન્ય નથી હોતી તમારા સપના અને કલ્પનાઓ તમારી સોચ પર આધારિત હોય છે.

display_CHG_college-hookups-couple_FS

૭) ચુસ્ત કોન્ડમ જ સારી

જો વાત કોન્ડમ ની આવે તો તમારો જ્ઞાન સૌથી મહત્વ રાખે છે બીજી વસ્તુઓ કરતા. તમે હંમેશા કોન્ડમ ને યોગ્ય રીતે સેક્સ દરમિયાન પહેરો અને લિંગ બહાર કાઢતા દરમિયાન સાવચેતી પૂર્વક પકડી ને બહાર કાઢો.મહિલાઓ એ શીખવું જોઈય્યે કે કેવી રીતે સેક્સ પહેરાવવું જેથી પુરુષ વધારે ઉત્તેજિત થાય.

૮) હું અશ્લીલ ફિલ્મો દ્વારા સેક્સ વિશે બધું જાણી શકું છું

કેટલાક લોકો ને લાગે છે કે તેઓ અશ્લીલ ફિલ્મમાં જે પણ જોય છે તે બીજે ક્યાંય જાણવા ના મળે. જોકે અશ્લીલ ફિલ્મો અવાસ્તવિક સેક્સ ને તમારી સામે રજુ કરે છે. છોકરીઓ ખરેખર કહી શકે છે જ્યારે છોકરાઓ માત્ર પોર્ન દ્વારા સેક્સ શીખી છે અને તે સારી વાત ના ગણી શકાય. અને આ વસ્તુ છોકરામાં તેમની સેક્સ પ્રત્યે કુશળતા માં વધારો કરી શકે છે અને સેક્સ ની વાસ્તવિકતા સમજી શકે.

Comments

comments


21,288 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =