જાણો, સામાન્ય જ્ઞાન માટે કેટલાક જરૂરી સવાલો ના જવાબ

General-Knowledge

1.  આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

–  ૧૫ ઓક્ટોબરે સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2.  હાલમાં ૫૧ માં જ્ઞાનપીઠ પુરસ્કાર થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?

–  ડોક્ટર રઘુવીર ચૌધરી

3.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સૌપ્રથમ ક્યા દેશ વિરુદ્ધ T20 સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો?

–  ઓસ્ટ્રેલિયા

4.  આમીર ખાન કેટલા વર્ષો સુધી ‘અતુલ્ય ભારત’ ના બ્રાંડ એમ્બેસેડર રહ્યા?

–  ૧૦ વર્ષ

5.  પોતાને બીજો સિકંદર માનનાર વ્યક્તિ?

–  અલાઉદ્દીન ખીજ્લી

6.  દુનિયાનું સૌથી શક્તિશાળી પદ કોને માનવામાં આવે છે?

–  અમેરિકા ના રાષ્ટ્રપતિ ને.

7.  પદ્મશ્રી નું સમ્માન મેળવનાર પહેલી મહિલા અભિનેત્રી કોણ હતી?

–  નરગીસ દત્ત

8.  જાન્યુઆરી ૨૦૧૬ માં ઉત્તર કોરિયા એ કયા બોમ્બ નું પરીક્ષણ કર્યું હતું?

–  હાઈડ્રોજન બોમ

9.  હિમાચલ પર્વતનું સૌથી ઊંચું શિખર ક્યાં છે?

–  નેપાળ માં

10.  સુચના રાજપથ કોને કહેવાય?

–  ઈંટરનેટ ને

11.  વિન્ડોઝ ME માં ME થી શું બને છે

–  મિલેનિયમ

12.  SAIL નું પૂરું નામ?

–  સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લી.

13.  ભારતમાં સૌથી ઉંચો T.V નો ટાવર ક્યા છે?

–  રામેશ્વરમ (તમિલનાડુ) માં.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,446 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>