જાણો…. સર્ચ એન્જીન ‘યાહુ’ વિષે….

Yahoo-logo

જો ગુગલ સર્ચ એન્જીન પછી કોઈ બીજા સર્ચ એન્જીન ની વાત કરવામાં આવે તો એ છે યાહુ. હાલમાં જ યાહુ ને અમેરિકા ની ટેલેકમ્યુનિકેશન કંમ્પની વેરીઝોન કમ્યુનિકેશન સાથે કરાર કર્યો છે, જેના માધ્યમે યાહુ નું અસ્તિત્વ ખતમ થઇ જશે અને યાહુ ને ‘અલ્બાટા’ (Altaba) ના નામે ઓળખવામાં આવશે.

*  જુલાઈ ૨૦૧૬માં યાહુ ને અમેરિકી ટેલીકોમ કંપની વેરીઝોને ૪૮૦ ડોલરમાં ખરીદી હતી.

*  યાહુ (yahoo) નું આખું નામ yet another hierarchical officious oracle છે.

*  યાહુ ની કંપનીમાં લગભગ ૧૦૦૦૦ જેટલા કર્મચારીઓ હોય છે.

*  યાહુ ની એકવર્ષ ની કમાણી લગભગ ૪ અરબ ડોલર છે.

*  યાહુ દુનિયાની પાંચમી સૌથી વધુ ઉપયોગ થતી વેબસાઈટ છે.

*  હાલમાં યાહુ ની CEO મૈરીસા મેયર છે. મૈરીસા ને કંપની માટે સારી CEO નથી માનવામાં આવતી. મૈરીસા ને જુલાઈ ૨૦૧૨ માં કંપનીની CEO બનાવવામાં આવી.

*  જણાવી દઈએ કે મૈરીસા મેયર ને ટેક વર્લ્ડની સૌથી સફળ, સૌથી અસફળ, સૌથી સ્ટાઈલીશ અને સૌથી વિવાદિત CEO માનવામાં આવે છે.

*  મૈરીસા યાહુમાં જોબ કરતા પહેલા ગુગલ ની પહેલી મહિલા એન્જિનિયર બની હતી.

verizon-has-cut-yahoos-price-by-350-million

Comments

comments


5,344 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =