આપણા ગુજરાતનો જેટલો મહિમા દર્શાવીએ તેટલો ઓછો પડે. ગુજરાત એટલે હળીમળીને રહેતા લોકો, ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જેલેબી અને ઢોકળા, ગુજરાત એટલે તમે ચાહે દુનિયાના કોઇપણ ખૂણે કેમ ન રહો પણ પૂછવાની એક જ વાત કેમ છો?
વેલ, આ બધી વસ્તુ કરતા પણ ગુજરાત ઘણું ઉપર છે. અહી અનેક પ્રાંતના લોકો આવીને વસે છે પણ બધાની અલગ અલગ રૂઢી, સંસ્કૃતિ હોવા છતાં ગુજરાતી લોકો તેને પોતાના રંગે રંગી દે છે. ચાલો જાણીએ આપણા ગુજરાત વિષે અનેકવિધ રોચક વાતો…
bhaveshvaghela343@yahoo.com
plz any update for mail for me , sir