* Canada એક ભારતીય શબ્દ છે જેનો અર્થ થાય છે ‘બિગ વિલેજ’ તેનો અર્થ એ છે કે ‘મોટુ ગામ’.
* કોસ્ટા રિકા (Costa Rica) એક એવો દેશ છે જેના લશ્કર (સેના) ની ગણતરી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માત્ર 400 હતી.
* કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે.
* મનોવૈજ્ઞાન કહે છે કે જો કોઈ દોસ્તી 7 વર્ષ સુધી ટકી ગઈ તો તે આખી જિંદગી સુધી ટકી રહે છે.
* વિશ્વમાં સૌથી જૂનો ધ્વજ ડેનમાર્ક નો છે, આ 13 મી સદી થી ચાલી આવે છે.
* ફિનલેન્ડ માં કુલ 18,78,88 તળાવો છે, જેના કારણકે આને તળાવોનો દેશ પણ કહેવાય છે.
* આઇસલેન્ડ ના રેસ્ટોરન્ટમાં ટીપ આપવી તેને અપમાન માનવામાં આવે છે.
* નાઉરૂ (Nauru) વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જેની કોઈ સત્તાવાર રાજધાની નથી.
* સન ફ્રાન્સિસ્કોમાં અન્ડરવેરથી કાર સાફ કરીએ એ ગેરકાયદેસર છે.
* સ્વિટ્ઝર્લૅન્ડમાં એક સમયે પોતાની ગાડીના દરવાજાને જોરથી બંધ કરવો એ ગેરકાનૂની હતું.
* જયારે કોઈ આપણને ignore કરે છે ત્યારે દિલને એવું ફિલ થાય છે જયારે આપણને વાગે છે.
* થાઇલેન્ડ માં અન્ડરવેર પહેર્યા વગર ઘરથી બહાર નીકળવું ગેરકાયદેસર છે.
* ફક્ત ભારતમાં જ નહીં પણ થાઇલેન્ડમાં પણ રામાયણ વાંચવામાં આવે છે, જેનું નામ ‘રામાકિન’ છે.
* જો કોઈ નખ ચાવતું હોય તો એનો અર્થ એવો થાય કે તે વ્યક્તિ ખુબ પરેશાન છે.
* મનોવૈજ્ઞાન ની એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જયારે તમે સિંગલ હોવ છો ત્યારે તમને તમારી આજુબાજુ હેપ્પી કપલ્સ વધારે દેખાશે, એન જયારે તમે કમીટેડ હોવ છો ત્યારે હેપ્પી સિંગલ્સ વધારે જોવા મળશે.
* વેટિકન સિટી નો દરેક ગાર્ડ આજે પણ 16 મી સદીમાં માઇકલ એન્જલો દ્વારા ડીઝાઇન કરેલ યુનિફોર્મ પહેરે છે.