જાણો, વાંદરાઓ વિષે, જે ખાય છે કેળા છાલ ઉતારીને…..

interesting_facts_about_monkeys_eating_banana

જનરલી આપણે વાંદરાઓને અલગ અલગ પ્રકારની નૌટંકી કરતા જોતા જ હોઈએ છીએ. કહેવાય છે માનવી પણ વાંદરાઓની જ એક જાતિ છે. તેમાં પણ માનવીની જેવા ગુણ અને સ્વભાવ હોય છે.

*  ગાંધીજીના ત્રણ વાંદરાઓ જાપાની સંસ્કૃતિ સાથે મળેલ છે. આ વાંદરાઓ જેની તરફ ઈશારો કરે છે તેનો સિધ્ધાંત ખરાબ ન જુઓ, ખરાબ ન કરો અને ખરાબ ન બોલો એ દર્શાવે છે.

*  વાંદરાઓ હંમેશાં કેળાની છાલ ઉતારીને ખાય છે. જયારે જાનવરની અન્ય જાત આવું નથી કરતી.

*  જાપાનમાં શિન્ટો સમુદાયના લોકો બંદરોનું ખુબ સમ્માન કરે છે. તેઓએ પોતાની વિચારધારાને વાંદરાનું પ્રતિક આપ્યું છે.

*  જાણકારી અનુસાર આફ્રિકાના વર્વેટ નામની એવી વાંદરા પ્રજાતિ વિષે જાણવા મળ્યું છે જે મહિલાઓની તરફ વધારે આકર્ષિત થાય છે. આ પ્રજાતિ વાંદરાઓ ફક્ત મહિલા તરફ જ આકર્ષિત નથી થતા પણ તેમણે રીજવવાની કોશિશ પણ કરે છે. આનો અર્થ એ થયો કે ફક્ત પુરુષો જ નહિ, વાંદરાઓ પણ મહિલાઓ સાથે ફલર્ટ કરે છે.

*  વાંદરાના હાથની હથેળીને અને પગના પંજાને છોડીને સંપૂર્ણ શરીરમાં વાળ હોય છે.

*  જાપાનમાં એક એવું રેસ્ટોરન્ટ છે જ્યાં વાંદરાઓ વેઈટરના રૂપે કામ કરે છે. આ રેસ્ટોરન્ટનું નામ ‘કાબુકી’ છે. આ પ્રકારનો લેખ અમે તમને આગાઉ જણાવી ચુક્યા છીએ.

*  2011 માં પાકિસ્તાને એક વાંદરાને એટલા માટે ગિરફતાર કર્યો હતો કે તે તેની બોર્ડર પર કરીને  ભારત તરફ આવી રહ્યો હતો (પાકિસ્તાની ડોબાઓ ક્યારેય નહિ સુધરે).

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,841 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>