ભારત માં ઘણા યુગલો સાથે આવું બનતું હોય છે કે, જયારે પુરુસો ને કિસ કરવાનું મૂડ ના હોય તો તે તરત જ તેના પાર્ટનર ને કહી દે છે પણ જયારે મહિલાઓ આવું નથી કરતી હોતી. કેટલીક વસ્તુઓ સેક્સ માં તેમને જરાયે પસંદ નથી હોતી પણ પોતાના પાર્ટનર ની ખુશી માટે તે કરવા રાજી થઇ જતી હોઈ છે અને પોતાની ઈચ્છા જાહેર નથી કરતી. આને જો આવું વધારે વાર બનતું હોય તો યુગલો વચ્ચે સેક્સ પ્રત્યે ણો રસ અને આનંદ ઓછો થતો જાય છે અને એક બીજા થી તે દુર થતા જાય છે.
તો અહિયાં અમે તમને ૧૦ મહિલાઓ એ આપેલા સેક્સ પ્રત્યેના અભિપ્રાયો તમને બતાવવાના છીએ. તો ચાલો જાણીએ મહિલાઓ ને સેક્સ માં કઈ વસ્તુઓ પસંદ નથી આવતી કે ગંદી લાગે છે.
મહિલાઓ નું કેહવું છે કે તેઓને એવા પુરુષો જરાયે પસંદ નથી આવતા જે તેમના બોડી માં કોઈ ને કોઈ દોષ કાઢતા હોય છે.એવા પુરુષો જે સેક્સ દરમિયાન બોડી પાર્ટ્સ જેવા કે એબ્સ ની ચિંતા કરતા હોય છે. એવા પુરુસો જે સેક્સ દરમિયાન શરીર ની બનાવટ (ફિગર) પર પોતાની નારાજગી વ્યક્ત કરે. મહિલાઓ નું કેહવું છે કે સેક્સ કરતી વખતે તેમના શરીર ણો દોષ ન કાઢવો જોઈએ.
રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે સ્ત્રી કરતા પુરુસો માં સેક્સ કરવાની ઈચ્છા અને તલબ વધારે હોય છે. પણ જયારે પુરુષ એકદમ સેક્સ કરવાના મૂડ માં હોય પણ સ્ત્રી ના હોય તો અને તે તમરૂ ધ્યાન કોઈક જુદી જ દિશા તરફ લઇ જી રહી હોય તો તે તમે સમજી લેવું જોય્યે કે તમારો પાર્ટનર સેક્સ કરવાના મૂડ માં નથી અને તે તમારી ઈચ્છા વિરુધ જવા માંગતી નથી. માટે તમે પણ તેની ઈચ્છા નો ખયાલ રાખતા તેની ઈચ્છા માં જ પોતાની સહમતી બતાવવી જોઈએ.
મહિલાઓ નું કેહવું છે કે જે પુરુષ ફોર પ્લેય અટકે કે જીભ વડે કરતા રોમાન્સ માં વિશ્વાસ નથી રાખતા અને એ વસ્તુ ની અવગણના કરી સેક્સ કરતા હોય તેવા પુરુષો તેમને જરાયે પસંદ નથી આવતા અને બને ત્યાં સુધી સેક્સ દરમિયાન થતી કામેનટ્સ જેમ કે “આ કેવું લાગ્યું “, “હવે કેવું લાગે છે”, બોલાવનું બંધ કરો. મહોલાઓ ઈચ્છે છે કે પુરુષો સેક્સ દરમિયાન બસ સેક્સ ને લાગતી પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપે જેથી સ્ત્રિયો ને વધારે સારી રીત્યે સેક્સ એન્જોય કરી શકો.
મહિલાઓ ને એવા પૃરુષો ખુબજ રૂડ લાગે છે જે તેમને સામના તક નથી આપતા સેક્સ માં, મહિલાઓ નું કેહવું છે તેમની પણ ઈચ્છાઓ હોય છે અને તેને પૂરી કરવાનો ઉત્સાહ પણ માટે બીજી વસ્તુઓ ની જેમ સેક્સ માં પણ તેઓ પુરુસો તરફથી સામના તક ની અપેક્ષા રાખતી હોય છે. તો પુરુસો ને જોય્યે કે તે તેમના પાર્ટનર ને સેક્સ પ્રવૃતીયો માં સમાન તક આપે અને તેમને તેમની ઈચ્છા અનુસાર કરવા દે અને તમને તેમને એક સારા પાર્ટનર નીન જેમ બસ ફોલો કરો.
મહિલાઓ નું માનવું છે કે જે પુરુષો સેક્સ ના મામલા માં પોતાને મોટા તીસમારખા સમજતા હોય અને મોટી મોટી વાતો કરતા હોય તેવા પૃરુષો તેમને પસંદ નથી આવતા, તેમનું કેહવું છે કે આવા પુરુષો એ તેમની સોચ બદલવી જોઈએ. જે પુરુષો સેક્સ દરમિયાન કોઈ વસ્તુ કરવા માટે સ્ત્રી ને જબરદસ્તી કરતા હોય તેવા પુરુષો પણ તેમને પસંદ નથી આવતા. તો તેમની સાથે કોઈ વસ્તુ માટે જબરદસ્તી કરવાની જગ્યા એ તેમની ઈચ્છા પ્રમાણે તેમની સાથે સેક્સ કરો. ૯૦% મહિલાઓ ને મુખમૈથુન કરવું પસંદ નથી છતાયે તે પાર્ટનર ને ખુશ રાખવા કરતી હોય છે. તો આનું ધ્યાન રાખો કે જો તમારા પાર્ટનર ની ઈચ્છા હોય તો કરવો આ વસ્તુ.
તો મિત્રો હવેથી આ વસ્તુઓ ધ્યાન રાખી તમારા પાર્ટનર સાથે સેક્સ માણો. અને તેમને પણ કઈક નવું કરવાની સમાન તક આપો. તો તે પણ ખુશ રેહશે અને તમને પણ ખુશ કરશે.
આશા છે કે તમને આ બ્લોગ અને બ્લોગ માં જણાવેલ જાણકારી સારી લાગી હશે અને કોઈ જાણવા લાયક વસ્તુઓ મળી હશે. આગળ પણ તમારા માટે આવીજ જાણવા જેવું જ્ઞાન લઈને આવીશું. તો વાચતા રહો અમારા બ્લોગ.