જાણો બિગ બોસ ના કેટલાક રોચક તથ્યો વિષે….

interesting facts about big boss in janvajevu.com

સૌથી મોટી ઉમરમાં ટાઇટલ જીતવા વાળો પ્રતિસ્પર્ધી

interesting facts about big boss in janvajevu.com

બિંદુ દારા સિંહ, બિગબોસ ના એવા સ્પર્ધક છે જે સૌથી મોટી ઉમરમાં બિગબોસનું ટાઇટલ જીત્યા. તેમણે 40 વર્ષની ઉમરે બિગબોસનું ટાઇટલ જીત્યું.

સૌથી નાની ઉમરમાં ટાઇટલ જીતવા વાળો પ્રતિસ્પર્ધી

interesting facts about big boss in janvajevu.com

ભૂતપૂર્વ “રોડી વિનર” આશુતોષ કૌશિક સૌથી નાની ઉમરમાં bigg boss જીતનાર સ્પર્ધક છે. આશુતોષ કૌશિક ની ઉમર ફક્ત 28 વર્ષની હતી ત્યારે તેઓ bigg boss જીત્યા હતા.

વધુ વખત સાક્ષી માટે નોમિનેશન થયેલ સ્પર્ધા

interesting facts about big boss in janvajevu.com

‘બિગ બોસ 7’ ની તનીષા મુખરજીને bigg boss ની હિસ્ટ્રીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વાર સાક્ષી માટે નોમિનેશન થયેલ હતું. આ ઉપરાંત તે ફાઈનલમાં પણ પહોચી.

બિગ બોસમાં લગ્ન

interesting facts about big boss in janvajevu.com

ફક્ત bigg boss ની સિઝન 4 જ એવી હતી જેના મધ્યમાં સારા ખાન અને અલી મર્ચન્ટના લગ્ન થયા હતા. એ વાત અલગ છે કે ફક્ત બે મહિના પછી તેમને છુટાછેડા લીધા.

સૌથી વધારે સાક્ષી માટે વોટ મળેલ પ્રતિસ્પર્ધી

interesting facts about big boss in janvajevu.com

બિગબોસ ના ઇતિહાસમાં પૂજા મિશ્રાને સૌથી વધારે સાક્ષી માટે વોટ મળ્યો હતો. તેમણે કુલ 35 મત મળ્યા હતા.

એકપણ વાર સાક્ષી વોટ ન મળેલ પ્રતિસ્પર્ધી

interesting facts about big boss in janvajevu.com

બીજી બાજુ નવજોત સિંહ સિદ્ધુ એકમાત્ર બિગ બોસમાં સ્પર્ધક હતા જેમણે કોઈ સાક્ષી વોટ મળ્યો ન હતો.

બિગ બોસના ઇતિહાસમાં સૌથી નાની સીઝન

interesting facts about big boss in janvajevu.com

બિગ બોસના ઇતિહાસમાં બિગ બોસ સીઝન-3 ના દિવસોને આ કાર્યક્રમમાં નાના માનવામાં આવે છે, જે ફક્ત 84 દિવસો જ ચાલ્યો.

વાઇલ્ડ કાર્ડ

interesting facts about big boss in janvajevu.com

અત્યાર સુધી કોઈ પણ વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ બિગ બોસનો વિજેતા નથી.

દારૂની પૂર્તિ

interesting facts about big boss in janvajevu.com

આ વાતની પણ સમય સમયે અફવાહ ઉડે છે કે, એ સ્પર્ધક જેમણે દારૂ પીવાની આદત હોય તેમને જ્યુસના ડબ્બામાં દારૂ ઉપલબ્ધ કરાતુ હતું.

બિગ બોસની પહેલી વિજેતા

interesting facts about big boss in janvajevu.com

જેડ ગુડી, બિગ બોસની પહેલી એવી આંતરરાષ્ટ્રીય કન્ટેસ્ટેન્ટ હતી, જેમને આ શો માં ભાગ લીધો હતો.

પામેલા એન્ડરસન

interesting facts about big boss in janvajevu.com

કહેવામાં આવે છે કે પામેલા એન્ડરસને બિગ બોસમાં ભાગ લેવા માટે 3 દિવસમાં 2.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

6,482 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>