જાણો ધોરણ 10 પછી કારકિર્દીની ઉજ્જવળ તકો

દૈનિક જીવન માં આપણે ઘણા નિર્ણયો લઈ રહ્યા હોઈએ છીએ પરંતુ તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? એક ભાગ તરીકે લેવામાં આવતા દૈનિક નિર્ણયો – સ્કૂલ કે ઓફિસ જવા માટે , સવારે બ્રશ કરવા માટે,  ઊંઘ માટે,  સ્નાન માટે વગેરે નિર્ણયો આપણે લેતા હોઈએ છીએ. કેટલાક નિર્ણયો યોગ્ય રીતે વિચાર કર્યા પછી લેવામાં આવે છે જેમકે નવા વોશિંગ મશીન કે બાઇકને તો ખરીદી શકાય છે? અને પછી માત્ર વિવિધ વોશિંગ મશીન, બાઇક ની જાહેરાત અને તેની ખરીદી કરવી હોય તો તે અંગે વિચારવાનો વિષય છે. આ ક્ષણ માં ભાવ, જાત અને સેવાઓની સરખામણી કરવામાં આવે છે.

ધોરણ 10 પછી શું કરવું? આ પ્રશ્નોના જવાબમાં ઘણા વિકલ્પો છે. આ કારણે કેટલીક મૂંઝવણ અને સમસ્યાઓનો માર્ગ બતાવવામાં આવ્યો છે. આપણા બાળપણના  મિત્રો જ્યાં એડમિશન લેતા હોય છે ત્યાંજ આપણને પણ લેવાનું મન થાય છે. આવી જિજ્ઞાસા અને અકારણ નિર્ણય લેવા માટે ખુબજ ભૂલ થાય છે. માટે આવા નિર્ણય ગમે તેમ નહિ પરંતુ યોગ્ય રીતે વિચારી અને સમજીને પછી લેવામાં આવે છે.

નીચે દર્શાવેલા ચિત્ર ને ધ્યાન થી જોવો. આમા અમે ઘો. 10 પછીના મોટા ભાગ્યના બધાજ કોર્સ બતાવ્યા છીએ જે તમારે જીંદગી માં સફળ થવા બહુ મહત્વના છે. બસ તો રાહ શેની જુઓ છો તમારો મનપસંદ કોર્સ નક્કી કરો અને આનંદ થી ભણવાનું ચાલુ કરી દો.

Learn rosy career opportunities after standard 10

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,979 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>