1. પ્રથમ અંતરીક્ષ પ્રવાસી
—> ડેનિસ ટીટો
2. એવરેસ્ટ શિખર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ
—> શેરપા તેન્જીંગ તથા સર એડમન્ડ હિલેરી
3. ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ
—> રોબર્ટ પીયરી
4. દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ
—> એમંડસેન
5. સાહિત્યના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા
—> રેને એફ.એ સુલ્લી પૃદોમ
6. શાંતિના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા
—> જીન એફ. દ્યુંનોટ અને ફ્રેડરિક પેસી
7. ચીકીત્સાના પ્રથમ નોબલ વિજેતા
—> એ.ઇ બાન બેહરીંગ
8. ભૌતિકશાસ્ત્રના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા
—> ડબલ્યુ.એ.રોએન્ટજન
9. રસાયણના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા
—> જે.એચ. વેન્ટહોફ
10. ભૂગર્ભ મેટ્રો રેલવે પ્રારંભકર્તા પ્રથમ દેશ
—> બ્રિટેન
11. બેન્ક નોંટ જારી કરતો પ્રથમ દેશ
—> સ્વીડન
12. પેપરના નાણા જારી કરતો પ્રથમ દેશ
—> ચીન
13. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ પ્રમુખ
—> જ્યોર્જ વોશિંગ્ટન
14. બ્રિટનના પ્રથમ પ્રધાનમંત્રી
—> રોબર્ટ વાલપોલ
15. સંયુક્ત રાષ્ટ્રસંઘનો પ્રથમ સચિવ
—> ત્રીગ્વેલી (નોર્વે)
16. પ્રથમ ફુટબોલ વિશ્વ કપ જીતનાર દેશ
—> ઉરુગ્વે
17. સંવિધાન નિર્માણ કરનાર પ્રથમ દેશ
—> સંયુક્ત રાજ્ય અમેરિકા
18. ભારત પર હુમલો કરનાર પ્રથમ યુરોપિયન
—> સિકંદર
19. ચીનમાં પહોંચનાર પ્રથમ યુરોપીયન
—> માર્કોપોલા
20. પ્રથમ શહેર જેના પર અણુ બોમ્બ મૂકવામાં આવ્યો હતો
—> હિરોશીમા
21. મોટા ભાગના પ્રાણીઓ વાળો દેશ
—> ભારત
22. ભારત આવનાર સૌપ્રથમ અંગ્રેજ
—> રેલ્ફ ફીશ
23. ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ
—> નીલ આર્મસ્ટ્રોંગ
24. ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
—> માર્ગ્રેન્ટ થ્રેચર
25. કોઈ મુસ્લિમ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
—> બેનઝિર ભુટ્ટો (પાકિસ્તાન)
26. વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
—> એસ.ભંડારનાયકે (શ્રિલંકા)
27. વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
—> ઇસાબેલ ફૂટ (અર્જેન્ટીના)
28. અવકાશમાં જનાર પ્રથમ મહિલા
—> બેલેન્ટીના તેરેશ્કોવા (રશિયા)
29. એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા
—> જુંકો તેબઈ (જાપાન)
30. બ્રિટનની પ્રથમ રાણી
—> જેન
31. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા સભાપતિ
—> શ્રીમતી વિજયાલક્ષ્મી