જાણો, દુનિયાનો સૌથી અમીર ખેલાડી કેવી રીતે ઉડાવે છે પૈસા!

floyd mayweather lifestyle in janvajevu.com

શું તમે જાણો છો દુનિયાનો આ અમીર ખેલાડી પોતાના પૈસાને કેવી રીતે ઉડાવે છે? તો આને મળો આ છે પ્રોફેશનલ બોક્સીંગ થી નિવૃત્ત થયેલ ફ્લોયડ ‘મની’ મેવેધર. એક વખત તે નોટો સાથે કઈક આ અંદાજ માં પાર્ટીમાં આવેલા.

floyd mayweather lifestyle in janvajevu.com

વર્ષની મધ્યમાં ‘ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી’ સહિત 49 લડાઈ જીતી ચુકેલા મેવેધર મિયામીમાં આ સમયે રિટાયરમેન્ટ ની મજા માણી રહ્યા છે.

floyd mayweather lifestyle in janvajevu.com

બોક્સર મેવેધરને ખુબજ ખર્ચીલા સ્વભાવ માટે જાણવામાં આવે છે. આની પાસે ઘણી બધી લક્ઝરી ગાડીઓ છે. જેમાં બેન્ટલી, રોલ્સ રોયસ, ફેરારી, રોલ્સ રોયલ્સ ફેન્ટમ, મર્સિડીઝ બેન્ઝ, મર્સિડીઝ એસએલએસ, બુગાટી અને ફેરારી એફ 430 મુખ્યત્વે છે.

floyd mayweather lifestyle in janvajevu.com

મેવેધરને લક્ઝરી ગાડીઓ સિવાય વૈભવી ઘડિયાળો અને મોંધી વસ્તુનો ખુબજ શોખ છે. આની પાસે દુનિયાની સૌથી મોંધી કાર પણ છે. જેની કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે.

floyd mayweather lifestyle in janvajevu.com

મેવેધરને લક્ઝરી ગાડીઓ સિવાય મોંધી જ્વેલરી પહેરવાનો પણ શોખ છે. આમાં ફક્ત સોના ચાંદી જ નહિ, હીરાઓ પણ શામેલ છે.

floyd mayweather lifestyle in janvajevu.com

‘મની’ મેવેધર પોતાના સમયનો સૌથી બેસ્ટ બોક્સર માંથી એક છે. 12 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલ મેવેધર બે વખત રીંગ મેગેઝિનમાં ‘ફાઇટર ઓફ ધ યર’ પણ રહી ચુક્યા છે.

floyd mayweather lifestyle in janvajevu.com

દુનિયાની સૌથી મોંધી ફાઇટને જીત્યા પછી મેવેધરની પ્રતીક્રીયા કઈક આવી હતી. આ ફાઇટને જીત્યા પછી મેવેધરને લગભગ 1800 કરોડ રૂપિયા મળ્યા હતા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,762 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>