જાણો, દુનિયાની ફાઈવ સ્ટાર જેલ વિષે…

 World's first five star jail justice center leoben | Janvajevu.com

તમે બધા એ ફાઈવ સ્ટાર હોટેલ, ફાઈવ સ્ટાર શાળાઓ, ફાઈવ સ્ટાર હોસ્પિટલો વિષે વાંચ્યું કે જાણ્યું હશે. પણ શું તમે ક્યારેય ફાઈવ સ્ટાર જેલ વિષે સાંભળ્યું કે વાંચ્યું છે? નહિ, તો ચાલો અમે તમને જણાવીએ દુનિયાની ફાઈવ સ્ટાર જેલ વિષે……

આ જેલ ઓસ્ટ્રિયા સ્થિત ‘જસ્ટિસ સેન્ટર લિયોબેન’. પ્રસિદ્ધ આર્કિટેક્ટ્સ જોસેફ હોહેંસિન્ન દ્વારા ડીઝાઇન આ જેલ, ઓસ્ટ્રિયાના પહાડી વિસ્તાર લિયોબેન માં આવેલ છે. આને 2005માં શરુ કરવામાં આવી હતી.

આ ફાઈવ સ્ટાર જેલમાં 205 કેદીઓને રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે. આ જેલમાં કેદીઓને બધા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, જે આધુનિક સમયની માંગ છે. જસ્ટિસ સેન્ટર લિયોબેન માં સ્પાં, જીમ, ઘણા બધા પ્રકારની ઇન્ડોર ગેમ તથા પર્સનલ હોબીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

 World's first five star jail justice center leoben | Janvajevu.com

આ જેલમાં કેદી 13 સુધીની સંખ્યામાં એક જગ્યાએ એકઠા થઈ શકે છે અને પોતાની સેલ એકબીજા સાથે શેર કરી શકે છે. બધા સેલમાં એક પર્સનલ બાથરૂમ, એક કિચન તથા એક લીવીંગ રૂમ હોય છે જેમાં ટીવીની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રૂમમાં એક ફૂલ સાઈઝ વિન્ડો હોય છે જે બહારની બાલ્કની તરફ ખુલે છે. જેનાથી તમે બહારના નઝારાને પણ જોય શકો છે.

જેલના બધા સેક્સનની બહાર પણ ફરવા માટે ખુલી જગ્યાઓ છે, જ્યાં કેદી સાંજ-સવારે તાજી હવાનો આનંદ ઉઠાવી શકે છે.

આ જેલના આગળના હિસ્સામાં કોર્ટ સંબંધિત કામો થાય છે એટલા માટે આ સામાન્ય માણસો માટે પણ ખુલ્લી છે. લોકો આ ભાગમાં જઈને અંદરની જેલનો નઝારો આરામથી જોય શકે છે.

આ જેલના મુખ્ય ભાગમાં બે શિલાલેખ છે જેમાંથી પ્રથમ શિલાલેખમાં ઉત્કીર્ણ શબ્દ છે “બધા માનવ સ્વતંત્ર પેદા થાય છે તે બધાને સમાન ગૌરવ અને જીવન જીવવાનો અધિકાર હોય છે.’ આ શબ્દ અમેરિકાના સ્વતંત્રતાની ઘોષણા પત્રથી લીધેલ છે તથા બીજા શિલાલેખમાં ઉત્કીર્ણ શબ્દ છે ‘પ્રત્યેક વ્યક્તિ જે પોતાની સ્વતંત્રતા થી વંચિત છે, તેની સાથે પણ જન્મજાત ગૌરવ અને સન્માન ની સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

12,194 views
Tagged

facebook share

3 thoughts on “જાણો, દુનિયાની ફાઈવ સ્ટાર જેલ વિષે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>