જાણો, તુર્કી ઉર્ફ ટર્કી વિષે નવાઈ પમાડે તેવી ખાસ જાણવા જેવી વાતો….

16030423126_f4d2c4755d_b

*  તુર્કી ને તુર્કમેનિસ્તાન પણ કહેવામાં આવે છે. તુર્કીમાં લોકો તુર્કી ભાષા બોલે છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે મુસ્લિમ બહુમત વાળો દેશ છે, જે ધર્મનિરપેક્ષ છે. આનો થોડો ભાગ યુરોપ અને વધારે ભાગ એશિયામાં પડે છે.

*  વિશ્વભરમાં પ્રખ્યાત સાંતા ક્લોઝ ના નામે મશહુર સંત નું અસલી નામ સેંટ નિકોલસ છે. જેમનો જન્મ ટર્કીના પટારામાં થયો હતો.

*  ટર્કીની રાજઘાની અંકારા છે. ટર્કીનું સૌથી મોટું શહેર ઈસ્તાંબુલ ગણાય છે.

*  દુનિયામાં ફક્ત ઈસ્તાંબુલ જ એક એવું શહેર છે જે બે મહાદ્રીપો વચ્ચે બનેલ છે. તુર્કીનો ફક્ત ૩ ટકા ભાગ જ યુરોપ માં છે અને બાકીનો એશીયામાં છે. ૨૦૧૦ માં યુરોપીયન સંઘે ઈસ્તાંબુલ ને યુરોપીયન કેપિટલ ઓફ કલ્ચર ઘોષિત કર્યું હતું.

C8e2m_9XcAA4hRJ

*  ટર્કી ના ઈસ્તાંબુલમાં એક ગ્રેંડ બજાર (Istanbul Kapalıçarşı) નામની આઉટડોર માર્કેટ મશહુર છે. આ દુનિયાની પહેલી એવી માર્કેટ છે જેમાં ૬૪ શેરીઓ, 4,000 દુકાનો અને 25,000 કરતા વધુ લોકો કામ કરે છે. ગ્રેંડ માર્કેટને દુનિયાની વિશાળ માર્કેટ માનવામાં આવે છે. આમાં તમને તમામ નાની મોટી વસ્તુઓ ઉપલબ્ધ થશે. ઈસ્તાંબુલમાં ફરવા જતા મોટાભાગના લોકો અહી વિઝીટ કરે છે.

*  એક મુસ્લિમ દેશ હોવા છતા પણ તુર્કીમાં મુસ્લિમ ટોપી અને બુરખા પર કાનૂની પ્રતિબંધ ૨૫ નવેમ્બર ૧૯૨૫માં લગાવવામાં આવ્યો.

*  અન્ય દેશોની તુલનામાં તુર્કીમાં સૌથી વધુ પત્રકારો ને જેલમાં પુરવામાં આવ્યા છે.

*  અહી પ્રત્ય્રેક વ્યક્તિ દિવસ દરમિયાન ૧૦ કપ ચા પી જાય છે. અહી ૯૬ ટકા લોકો કોફી કરતા ચા છે. ભારતની જેમ જ અહી પણ આને ચા જ કહેવાય છે.

turkish-tea

*  તુર્કીમાં એકપણ રણ નથી. છતા પણ વેકેશનમાં લોકો હોટેલોમાં ઉંટ ની મજા માણી શકે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ત્યાં એકપણ દેસી ઉંટ નથી.

*  દુનિયાની પહેલી અન્ડરગ્રાઉન્ડ મસ્જિદ તુર્કી માં બનેલી છે.

*  સમગ્ર વિશ્વ માંથી ગુલાબ અને અખરોટનું સૌથી વધુ ઉત્પાદન તુર્કીમાં થાય છે.

*  ઈસ્તાંબુલ નું જુનું નામ કુસ્તુનતુનિયા હતું.

g

*  સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો તુર્કીમાં મોટાભાગના લોકો ફેસબુક નું યુઝ કરવાનું વધુ પસંદ કરે છે. તુર્કીમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજા નંબરે સૌથી વધુ યુઝર્સ છે. જેની સંખ્યા ૧૪ મિલિયન છે.

*  તુર્કી દુનિયાનું ૬ નંબરે આવતું પર્યટક સ્થળ છે.

*  ૧૯૩૪ પછી મોટાભાગના તુર્ક લોકોની સરનેમ નથી.

*  Turkish Delight અથવા લોકમ વિશ્વની સૌથી પ્રાચીન મીઠાઈ માંથી એક છે, જે ૫૦૦૦ વર્ષ જૂની છે.

turkish_delight_1050x700

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,400 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>