જાણો ડ્રગ તસ્કરીનો બાદશાહ ‘મેક્સિકો’ દેશ વિષે…

Mexico_8046685

સંયુક્ત રાજ્ય મેક્સિકો, સામાન્ય રૂપે મેક્સિકો ના રૂપે ઓળખાય છે, જે ઉત્તર અમેરિકામાં સ્થિત છે. આ સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલ છે.

*  મેક્સિકો લગભગ ૨ મિલિયન વર્ગ કિલોમીટર માં ફેલાયેલ છે.

*  મેક્સિકો અમેરિકાનો ૫ મો અને દુનિયાનો ૧૪ મો સૌથી મોટો સ્વતંત્ર રાષ્ટ્ર છે. અંદાજીત ૧૧ કરોડની વસ્તી સાથે આ ૧૧ મો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે.

*  મેક્સિકોમાં સ્પેનીશ ભાષા બોલવામાં આવે છે. આની રાજધાની ‘મેક્સિકો સીટી’ છે.

*  મેક્સિકો ને ૧૫ સપ્ટેમ્બર ૧૮૧૦ ના રોજ સ્પેનથી આઝાદી મળી હતી.

*  પોપકોર્ન ૯ હજાર વર્ષ પહેલા મેક્સિકોના આદિવાસીઓ દ્વારા ખાવામાં આવતો હતો.

*  આનો લોકપ્રિય ખેલ ફૂટબોલ છે.

*  મેક્સિકોમાં સૌથી વધુ લોકો ‘એડવેન્ચર હોલીડે’ મનાવવા માટે જાય છે. આને ‘એડવેન્ચર કેપિટલ’ પણ કહેવામાં આવે છે. મેક્સિકોના Cancun ની નાઈટ પાર્ટી થોડી અલગ પ્રકારની હોય છે. અહી બે પ્રકારની પાર્ટી થાય છે એક ક્લબ પાર્ટી અને બીજી બાર પાર્ટી. આ પાર્ટીઓ coco bongo playa del Carmen માં થાય છે. અહી વિશ્વની સૌથી અલગ જ પાર્ટી થાય છે.

coco-bongo-dancers - playa

*  મેક્સિકો માં હથીયારો ની માત્ર એક જ દુકાન છે.

*  મેક્સિકો ને ડ્રગ તસ્કરી (સ્મગલિંગ) અને ગેંગસ્ટર ની ખૂંખાર ઘરતી માનવામાં આવે છે.

*  મેક્સિકોની રાષ્ટ્રીય મુદ્રા ‘પેસો’ છે.

*  મેક્સિકો ના પ્રત્યેક વ્યક્તિ ની આવક ૧૯-૨૦ હજાર ડોલર છે.

*  મેક્સિકો સીટીથી ૧૭ કિમી દુર સાઉથના Xochimilco canals માં એક નાનકડો આઇલેન્ડ છે, જેને ‘ડોલ આઇલેન્ડ’ (The Island Of dolls) કહેવામાં આવે છે. આ આઇલેન્ડની ખાસિયત એ છે કે અહી સેંકડો માત્રામાં તૂટી ફૂટેલી અને ડરાવની ડોલ લટકેલ છે. લોકો આજસુધી નથી જાણી શક્યા કે આ ડોલ આવી ક્યાંથી અને કોણે લટકાવી? આ જગ્યામાં ખરાબ આત્માનો સાયો ભટકતો હોય તેવું માનવામાં આવે છે.

*  મેક્સિકો ભોજન માટે વખણાય છે. આના તીવ્ર અને વિવિધ ઝાયકાઓ, રંગીન સજાવટ અને વિભિન્ન મસાલાઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

mexican_food1

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,689 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>