જાણો છો તમારું Keyboard બીમારીને આમંત્રણ આપે છે ?

Know Your Keyboard invites illness?

કોમ્પ્યુટર પર કામ કરતા તમે કદાચ વિચાર્યું પણ ન હોઈ કે કોમ્પ્યુટરના કિ-બોર્ડમાં ખુબ જ ખતરનાક જીવડા અને વિષાણું રહેલ હોઈ છે. શોધકર્તા અનુસાર આપણા કોમ્પ્યુટરમાં ઈ-કોલી અને એસ આયુરસ જેવા અનેક વિષાણુંઓ મળી આવે છે.

બ્રિટિશ દૈનિક ‘ધ ગોર્જીયન’માં પ્રકાશિત એક શોધ અનુસાર મોટા પ્રમાણમાં લોકો આના પર ધ્યાન નથી દેતા. શોધકર્તા અનુસાર ૨૨મી સદીના લોકો તથા ૨૭મી સદીના લોકો મહિનામાં એક વાર કિ-બોર્ડ અને મોનિટર સાફ કરે છે.

Know Your Keyboard invites illness?

કિ-બોર્ડ પર મોટી સંખ્યામાં વિષાણું રહેવાનું કારણ એ છે કે વધારે લોકો એવા છે જે તેના ડેસ્ક પર બેસીને ખાતા પીતા હોઈ છે જેના પરિણામે ખાદ્ય પદાર્થોના નાના નાના ટુકડાઓ કિ-બોર્ડની ખાલી જગ્યામાં ધુસીને સડે છે, આવી રીતે લાખો વિષાણું તેમાં ધર બનાવી લે છે

Know Your Keyboard invites illness?

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,755 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>