જાણો કેવી રીતે તમારી જીવનશૈલી તમારા સેક્સ જીવન પર અસર કરે છે

 

આપણે અપણી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવું જોય્યે અને તેને તંદુરસ્ત અને સારી બનાવવા તેમાં કેવા કેવા બદલવો કરવા જોય્યે તેના ઘણા બધા કારણો છે. જો તમે આવા કારણો વિષે સાંભળ્યું નાં હોય તો તમે આ બ્લોગ વડે સરળતાથી જાણી શકશો.

parenting-effects-on-sex_5

એક સારા જીવનશૈલી તમને એક સારૂ સેક્સ જીવન આપી શકે છે. ઘણા અભ્યાસો થી જાણવા મળ્યું છે કે તમારી જીવનશૈલી મુદ્દાઓ અને સેક્સ કે જાતીય નબળાઈ વચ્ચે સીધો સંબંધ રહેલો છે. ડોકટરો નું કેવું છે કે જે વસ્તુ તમને તમારામાં સારી લગતી હોય તેને લાંબા સમય સુધી તેના પર ધ્યાન આપો જે થી તમે સામાન્ય રીતે તમે તમારા સંબંધો વિષે સારું વિચારી શકશો. જો તમે પૂરતી ઊંઘ લો , વધુ સારી રીતે ભોજન કરો જેથી તમેં એક તંદુરસ્ત જીવનશૈલી જીવી શકો અને પરિણામ રૂપે તમને આવી જીવનશૈલી થી મળશે એક સારૂ સેક્સ જીવન. ડોકટરો ણો કેહવું છે કે અપોષ્ટિક આહાર તમારા માટે કેટલાક આરોગ્ય સમસ્યાઓ નું કારણ બને છે જેની સીધી અસર તમારી સેક્સ લાઈફ પર પડે છે,

હકીકત માં, એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ૭૧ % પુરુષો ને જાતીય નબળાઈ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે કેમ કે તેમનું શરીર વધારે પડતું વજનદાર છે કે વધારે વજનવાળા છે. અને માત્ર વજન જ કારણ નથી જાતીય નબળાઈ નું, અબ્યાસ દરમિયાન આ પણ જાણવા મળ્યું કે જે લોકો વધારે પ્રમાણ માં દારૂ પીનારા, ધુમ્રપાન કરનારા અને ડ્રગ્સ લેનારા લોકો પણ આનો શિકાર થાય છે બીજા લોકો કરતા. આ પણ હકીકત છે કે, નિષ્ણાંતો નું કેહવું છે કે સાધારણ પરંતુ નિયમિત કસરત મોટાભાગની જાતીય સમસ્યાઓ પર સકારાત્મક અસર કરે છે.

97d7c6611c7067a2b8757306ede33c99

ઓછી ઉંધ ની તકલીફ પણ જાતીય નબળાઈ નું મુખ્ય કારણ માનવામાં આવે છે. ડોકટરો દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો એક રાત માં 6 કલાક થી ઓછી ઊંઘ લે છે તે લોકો સામાન્ય રીતે વધારે પડતા તણાવયુક્ત, થાકેલા અને ક્રોધિત હોય છે એ લોકો કરતા જે એક રાત માં 8 કલાક થી વધારે સુતા હોય છે. અપૂરતી ઊંઘ તમારા અંદર ની સેક્સ પ્રત્યે ને કામેચ્છા માં ઘટાડો કરે છે અને તમે વધારે પડતા થાકેલા હોઉં એવો એહસાસ તમને સેક્સ થી દુર કરી દે છે.

માટે તમને પ્રેરણાની જરૂર છે, બેડ પરફોર્મન્સ વધારવા પોસ્તિક આહાર, પુરતી ઊંઘ, અને નિયમિત કસરત કરો.

 

Comments

comments


7,470 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 49