જાણો કેવી રીતે તણાવ ઘટાડે તમારી સેક્સ ડ્રાઈવ ને

તણાવ તમારા અંદરની કામેચ્છા ને મારી નાખે છે. તણાવ કોઈ પણ પ્રકાર નું હોઈ શકે છે જેમ કે તમારા કામ સંબંધિત કે પછી નાણાકીય કે પછી વ્યક્તિગત સમસ્યા ને લાગતું તણાવ. આ બધા જ તણાવ તમારી જાતીય ઉત્તેજના અને તમારા મૂડ બંને ને ખરાબ કરી દે છે . તણાવ તમારા અંદર ના સેક્સ ને નિષ્ક્રિય કરી દે છે. આ એક એવી સ્થિતિ છે ક જ્યાં તમે ક્યારેય પણ જાતીય ઈચ્છા ની સંતુષ્ટિ પ્રાપ્ત ના કરી શકો. જયારે તમે તણાવ માં હોઉં છો ત્યારે તમારો શરીર તણાવ ની પરિસ્થિતિ ની પ્રતિક્રિયા રૂપે કોર્ટિસોલ બહાર કાઢે છે અને આ વસ્તુ તમારી રક્તવાહીનીઓ ને શુષ્ક બનાવી તમારા રક્તપ્રવાહ ને ધીમું કરી દે છે. આના પરિણામ રૂપે તમને સેક્સ માં રસ ઓછો થતો દેખાશે. તાણવ તમારા અંતઃસ્ત્રાવો ના રીસેપ્ટર્સ સાથેના યોગ્ય બંધાણ માં પણ નડતરરૂપ બને છે જે આગળ જતા તમારી કામેચ્છા ઘટાડે છે.

couple-erectile-dysfunction-main

જયારે માણસ તણાવ માં હોય છે ત્યારે તે દારૂ, સિગારેટ જેવા નશીલા પદાર્થો નું સેવન કરવા લાગે છે અને વધારે પડતું ભોજન કરી લેવું જેવી રોગી આદતો માં સંકળાય જાય છે. આ બધા પરિબળો તમારી કામેચ્છા માં ઘટાડા નું કારણ બને છે. સિગરેટ માં રહેલ આલ્કોહોલ અને નિકોટીન જેવા પદાર્થો પરુષો માં ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં પ્રોજેસ્ટેરોન રૂપે સેક્સ હોર્મોન્સ ના નિર્માણ ને અસ્તવ્યસ્ત કરી દે છે. આ સેક્સ હોર્મોનસ ના નિર્માણ ની અસ્તવ્યસ્તતા ના લીધે પુરુષો અને મહિલાઓ ના જાતીય વર્તન અપર અસર કરે છે અને સેક્સ સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે.

સ્ટ્રેસ તમારા અંદર ની જાતીય ઉર્જા ખતમ કરી તમને થાકેલા અને ચીડચીડા બનાવી દે છે. તે તમને શક્તિહીન અને માનસિક રૂપે નિર્બળ બનાવી દે છે. તે હૃદય ની પમ્પીંગ પ્રકિયા પર પણ અસર કરે છે અને આનાથી પ્રજનન અંગો માં રક્તપરિભ્રમણ માં ધટાડો જોવા મળે છે. તણાવ તમારા હોર્મોન્સ ની પ્રવૃતીયો ને અસતવ્યસ્ત કરી ડિપ્રેશન, અનિદ્રા, ભૂખ અને સેક્સ જેવી વસ્તુને માં ઉતેજના ની કમી તરફ દોરી જાય છે. મહિલાઓ માં વાસોપ્રેસિન હોર્મોન પ્રવૃત્તિ અનિદ્રા દરમિયાન અસર કરે છે અને આ વસ્તુ કામેચ્છા માં ઘટાડો કરે છે.અતિશય આહાર વજનમાં વધારો કર્ફે છે અને તે અસ્વીકાર અને લાચારી લાગણીઓ ના વિકાસનું કારણ બને છે

548a7a7f1e666_-_rbk-low-sex-drive-1112-msc

તણાવ તમારો સ્વાભિમાન ઘટાડે છે. તે તમારો આત્મ વિશ્વાસ ખતમ કરી દઈ તમને અનઆકર્ષિત અને બિનઆરોગ્યપ્રદ બનાવી દે છે. તમારી સેક્સ અપીલ વિષેની ઓછી લાગણી તમારી સેક્સ પ્રત્યે ની ઉત્તેજના માં ઘટાડો કરે છે. પણ તમને ધ્યાન ધરી, પ્રાણાયામ અને બીજા યોગાસનો દ્વારા તણાવ ને બહાર કરી સરળતાથી દુર કરી શકો છો.

Comments

comments


6,845 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 5 =