જાણો…. કાનમાં ડુંગળીનો ટુકડો રાખવાથી થતા ફાયદા

onion in the ear

ભોજનમાં સ્વાદ વધારવાનું કામ ડુંગળી કરે છે. ડુંગળીને છોલીને તેની અંદરના ભાગને કાનની બહાર રાખવાથી પણ છે ફાયદા. આ સાંભળીને તમે કદાચ ચોકી જશો. પણ આ સાચું છે.

વેલ, સોફ્ટ મ્યુઝીક સાંભળવું તો બધાને જ ગમે પણ આના કારણે આપણા નાજુક કાનમાં દુઃખાવો અચાનક જ થવા લાગે તો શું કરવું… ? જયારે તમને કાનમાં અસહ્ય દુઃખાવો થાય ત્યારે એક ડુંગળીનો નાનો ટુકડો કરવો અને ડુંગળીની અંદરનો ભાગ કાઢી એવો. પછી કાનની બહાર મુકવો.

આ પ્રક્રિયાને સુતા પહેલા કાનની બહારના ભાગમાં કરવી. જયારે સવાર પડશે ત્યારે તમારા કાનનો દુઃખાવો દુર થશે. આ દેસી ઈલાજ છે. જુના જમાનામાં દવાખાના ન હોવાથી લોકો આ ઉપાય જ અજમાવતા હતા.

ડુંગળીને આ રીત કાનમાં મૂકી રાખવાથી કાનનો દુઃખાવો અને થતી બળતરા પણ મટી જશે. આમાં બળતરા અને દુઃખાવો દુર કરવાની ક્ષમતા રહેલ હોય છે કારણકે આમાં ફોસ્ફરસ એસીડ હોય છે. જયારે આ ટુકડો તમે કાનમાં નાખો તે પહેલા તેને થોડો શેકી લેવો જેથી તેની દુગંધ દુર થઈ જાય. બાદમાં થોડો ગરમ ટુકડો જ કાનમાં મુકવો.

આ સિવાય ડુંગળીથી શરીરમાં કળતર, તાવ, ફ્લુ વગેરે પણ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,459 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>