જાણો એક એવા ગામ વિષે જ્યાં લોકો મહિનાઓ સુધી સુતા રહે છે

slimmer_slaap

ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય છે કે વધારે થાક હોવાને કારણે અથવા તો નશામાં હોવાને કારણે લોકો ગમે ત્યાં સુઈ જતા હોય છે. પણ શું તમને ખબર છે દુનિયામાં એવી જગ્યા પણ છે કે ત્યાના લોકો વગર થાક કે નશામાં ના હોય તો પણ કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે. તો ચાલો આના વિષે વધુ જાણીએ…

kazakhstan-sleep-disorder-town

ખરેખર આવી જગ્યા આવેલી છે ક્જાકીસ્તાનમાં અને તે ગામ નું નામ છે કાલચી ગામ. આ ગામના લોકો એક વિચિત્ર બીમારી થી પીડાઈ રહ્યા છે. આ લોકો કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે. આના પાછળ નું કારણ શું છે તે હજુ ડોકટરો પણ નથી જાણી શક્યા. તમને જણાવી દઈએ કે આ ગામની વસ્તી આશરે ૬૦૦ જેટલી છે અને તેમાંથી ૧૪ ટકા લોકો આ બીમારી થી પીડાઈ રહ્યા છે. કદાચ એટલા માટે જ આ ગામને “સ્લીપી હોલો” ના નામથી પણ ઓળખવામાં આવે છે.

villagers-in-kazakhstan-are-falling-asleep-en-masse-for-no-apparent-reason-539-body-image-1418683423

ગામના લોકો ની આ બીમારી ખરેખર વિચિત્ર છે. આ લોકો માંથી અમુક એક-બે કલાક માટે સુતા રહે છે પરંતુ અમુક લોકો તો મહિનાઓ સુધી એમજ સુતા રહે છે. ધીરે ધીરે આ બીમારી ગામમાં ફેલાતી જાય છે. આ લોકો ને તેમની બીમારી વિશે ૨૦૧૦ માં ખબર પડી હતી. ડોકટરો પણ હજુ આ બીમારીનું કારણ નથી જાણી શક્યા.

3179

આ બીમારીની સોંથી વધારે હેરાન કરવાવાળી વાત એ છે કે તેનાથી પીડિત લોકોને એ વાત ની ખબર પણ નથી રહેતી કે તે ક્યારે અને કઈ જગ્યાએ સુઈ ગયા.લોકો પોતાનાં ઘરે હોય કે રસ્તા પર ગાર્ડન માં હોય કે ઓફિસમાં, આ લોકો કોઈ પણ જગ્યાએ અચાનક જ સુઈ જાય છે.

Sleeping-illness
ખરેખર છે ને આ એક અજબ બીમારી…

8bb34737f4843cf09486337f11dcff38

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,479 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>