જાણો… અમુક રસપ્રદ જાણકારીઓ, જે તમે નથી જાણતા

418901

* એર્સ્બેસ્ટરપદાર્થ આગમાં નથી બળતો.

* લાઈટરમાં દ્રવિત બ્યુટેન ગેસ હોય છે.

* આઈસલેંડ સૌથી ખુશાલ રાષ્ટ્ર છે. આ એકમાત્ર એવો દેશ છે જેની પાસે આર્મી નથી.

* શું તમે જાણો છો કાળા રીંછ ક્યારેક ક્યારેક વૃક્ષ પર પણ સુવે છે.

* સાઉદ અરબમાં એવો કાનુન છે કે જો કોઈ મહિલા તેમના પતિને કોફી ન આપે તો તે તલાક લઇ શકે છે.

* દરેક મહિલાઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ૨ કિલો ૭૦૦ ગ્રામ lipstick લગાવી ચુકી હોય છે.

* એકવર્ષ માં મહિલાઓ ૩૦ થી ૬૪ વાર રડે છે. જયારે પુરુષ એકવર્ષ માં ૬ થી ૧૭ વાર રડે છે.

* કાર્બન મોનો ઓક્સાઈડ ગેસ હવામાં સળગે છે.

* તમને એ ક્યારેય યાદ નહિ આવે કે તમારું સ્વપ્ન ક્યાંથી શરુ થયું હતું.

* જો બેકગ્રાઉન્ડ માં ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હોય તો તમે કામમાં વધારે ઘ્યાન આપી શકો છો.

* સુવામાં તકલીફ થાય છે તો તમારી આંખોને ઝડપથી ખોલો અને બંધ કરો. આમ કરવાથી થાકેલી આંખો તમને ઊંઘ આવવામાં મદદ કરશે.

* કેનેડામાં ત્રણ મિલિયન કરતા પણ વધારે તળાવો છે. સમગ્ર વિશ્વના દેશોને એકસાથે મેળવીએ તો પણ કેનેડા જેટલા તળાવો ન થાય.

* એક વ્યક્તિ રાતમાં ૪ સપના અને એક વર્ષમાં ૧૪૬૦ સપના જોવે છે.

* દુનિયામાં સૌથી વધારે પ્રયોગ કરવામાં આવતો પાસવર્ડ ૧૨૩૪૫૬ છે.

* ઉભા ઉભા પાણી પીતા લોકોના ઘૂંટણને દુનિયાના કોઇપણ ડોક્ટર સારા નથી કરી શકતા.

* કુકરમાં દાળ ગળે છે, બફાતી નથી. એટલે લોકોને ગેસ અને એસીડીટી ની સમસ્યા થાય છે.

* લકવો થતા દર્દીના નાકમાં દેસી ધી નાખવાથી લકવો પંદર મિનીટમાં ઠીક થઇ જાય છે.

* મોટાભાગે ખાડીવાળા દેશમાં ગેસ પાણીની બોટલ કરતા પણ સસ્તો મળે છે. પરંતુ, તેવા દેશોમાં ખોદકામ કરવાની સખત મનાય છે.

* બધા મનુષ્યો રંગીન સ્વપ્ન નથી જોતા. પહેલાના સમયમાં જયારે ટીવી નહોતી ત્યારે બધા લોકો બ્લેક એન્ડ વ્હાઈટ સ્વપ્ન જોતા હતા. પરંતુ જયારે રંગીન ટીવી આવી ત્યારે ૯૫ % ટકા લોકો રંગીન સ્વપ્ન જોતા થઇ ગયા છે.

* ટોકેલાઉં એકમાત્ર એવો ડ્રીપ છે જ્યાં વીજળી ફક્ત સૌર ઉર્જાથી આવે છે.

* દુનિયામાં ૨૦૦ કરોડ લોકો નિયમિત આહારે કીડાને ખાય છે.

* મનુષ્ય ભોજનને ગળે ઉતારતા સમયે શ્વાસ ન લઇ શકે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,577 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>