અજબ ગજબ રસપ્રદ જાણકારીઓ…..
—–> ટાઇટેનિક જહાજને બનાવવા માટે તે સમયે 35 કરોડ 70 લાખ રૂપિયા લાગ્યા હતા. જોકે, ટાઇટેનિક ફિલ્મ બનાવવા માટે 1,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.
—–> બિલ ગેટ્સ દર સેકન્ડમાં લગભગ 12,000 રૂ. કમાઇ છે. એટલે કે એક દિવસમાં લગભગ 102 કરોડ રૂપિયા.
—–> રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એક વખત જાપાનના વડાપ્રધાન ની ખુરશી પર ઉલટી કરી હતી.
—–> ચીનમાં એક 17 વર્ષીય છોકરાએ iPad2 અને iPhone માટે પોતાની કિડની વહેચી દીધી હતી.
—–> ધરતી પર જેટલો વજન કીડીઓનો છે તેટલો જ વજન મનુષ્યનો છે.
—–> ઓક્ટોપસ પાસે ત્રણ હૃદય હોય છે.
—–> ફક્ત માદા મચ્છર જ તમારું લોહી ચૂસે છે, નર મચ્છર માત્ર અવાજો કરે છે.
—–> બ્લુ વ્હેલ એક શ્વાસમાં 2000 ફુગ્ગાઓ જેટલી હવા ખેંચે છે અને બહાર કાઢે છે.
—–> માછલીઓની યાદ શક્તિ ફક્ત થોડી સેકન્ડ માટે જ હોય છે.
—–> પેરાશૂટની શોધ વિમાનથી 1 વર્ષ પહેલા થઈ હતી.
—–> કાંગારું ઉલટુ (રિવર્સ) ન ચાલી શકે.
—–> ચીનમાં તમે કોઇપણ વ્યક્તીને 100 રૂપિયા પ્રતિ કલાક, પોતાની જગ્યાએ લાઈન માં રહેવા માટે ઉભા રખાવી શકો છો.
—–> ફેસબુક ઉપયોગ કરનાર સૌથી વૃદ્ધ માણસ 105 વર્ષની એક મહિલા છે. જેનું નામ Lillion Lowe છે.
—–> ગ્રીક અને બુલગાગીયામાં એક યુદ્ધ એટલા માટે લાડવામાં આવ્યું હતું કે એક કુતરો તેમની બોર્ડર પાર કરી ગયું હતું.
—–> 1894 માં જે સૌથી પહેલો કેમેરો બન્યો હતો તેનાથી તમારે પોતાનો ફોટો લેવા માટે તેની સામે 8 કલાક સુધી બેસવું પડે.
—–> શું તમે જાણો છો – 1 થી 99 સુધીના કોઇપણ સ્પેલિંગમાં એ, બી, સી, ડી નો ઉપયોગ નથી થતો.
—–> D નો પ્રયોગ પહેલી વાર ‘Hundred’ માં થાય છે.
—–> 1 થી 999 સુધીના સ્પેલિંગમાં ક્યારેય એ, બી, સી નો ઉપયોગ નથી થતો.
—–> A નો પ્રયોગ પહેલી વાર ‘Thousand’ માં થાય છે.
—–> 1 થી 999,999,999 સુધીના સ્પેલિંગમાં ક્યારેય બી, સી નો ઉપયોગ નથી થયો.
—–> B નો પ્રયોગ પહેલી વાર ‘Billion’ માં થાય છે.
—–> C નો પ્રયોગ ઇંગલિશ કાઉન્ટીન્ગ માં ક્યારેય પણ નથી થતો.