જાણો…આ ગામ કેવી રીતે બન્યું ગ્રીનલેન્ડ !

... .. Learn How was this village in Greenland!

ચીનના આ ગામમાં ક્યારેક લોકો રહેતા હતા અને માછલી પકડવાનો પોતાનો વેપાર ચલાવતા હતા. પરંતુ પ્રકૃતિએ લોકો પાસેથી તેને છીનવી લીધું. આજે આ ગામ સુંદરતાના મામલે વન્ડરલેન્ડ બની ગયું છે. આ વાત છે ચીનના દરિયા કિનારે આવેલ શંગશાનદ્ધીપ ગામની. પ્રાપ્ત માહિતી મુજબ, ક્યારેક અહી લોકો રહેતા હતા. ફોટામાં તમે જોઈ શકો છો કે આજે આ ગામ કેવી રીતે બદલાઈ ગયું છે. લોકોના ઘર પર પ્રાકૃતિક ઘાસેહક જમાવી લીધો છે અને સમગ્ર ગામ જંગલ જેવું દેખાઈ રહ્યું છે.

ચીનના તટીય ઝેજીઆંગ પ્રાંતનું આ શંગશાન ગામ ૪૦૦ દ્ધીપો માંથી એક છે. શંગશાન દ્ધીપ યાંગજી નદીના મુખ અને જ્હોશન દ્ધીપ સમૂહના ભાગમાં છે. ૫૦૦ વર્ગ મીટર અને ૩૯૪ દ્ધીપો સામેલ છે.આ દ્ધીપના ગામના ફોટા ગોકી દ્ધીપના એક ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે.

... .. Learn How was this village in Greenland!

... .. Learn How was this village in Greenland!... .. Learn How was this village in Greenland!... .. Learn How was this village in Greenland!

... .. Learn How was this village in Greenland!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,984 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>