જાણવા જેવી વસ્તુઓ!

Facts

1. સપનામાં કદી ઘડિયાળ ન આવે.

2. અરીસાની સામે વધુ સમય જોવાથી તમારું મગજ આપોઆપ ભ્રમ પેદા કરે છે.

3. માનવ સિવાય Suicide કરતા પ્રાણીઓમાં માત્ર વ્હેલ, ડોલ્ફિન અને વાંદરાજ આવે છે.

4. જ્યારે કોઈ તમારી સામે જુવે છે, ત્યારે તમારા મગજને આપોઆપ ખબર પડી જાય છે.

5. UKની શેલફોર્ડ યુનિવર્સિટીનો એક રૂમ એટલો Silent (-12.5 Decibles) છે કે તમે ત્યાં પોતાનાં શરીરમાં લોહી વહેતુ સાંભળી શકો છો.

6. એક સામાન્ય માણસ પોતાની જિંદગીમાં સરેરાશ 36 વાર કોઈ હત્યારાની બાજુમાંથી નીકળે છે.

8. રાત્રે 2-3 વાગ્યા પર જો તમે અચાનક કારણ વગર જાગી જાવ તો એવી 80% સંભાવના છે કે કોઈ તમને તાકી રહ્યું છે.

9. રાત્રે સૌથી વધુ મૃત્યું 3-4 વાગ્યે થાય છે.

10. મનોવિજ્ઞાન પ્રમાણે, જો તમે રાત્રે સુઈ ન શકતા હોય, તો સંભવત: તમે કોઈ બીજાનાં સપનામાં જાગતા હોય શકો.

11. 3 દિવસ (72 કલાક) થી વધુ સંપૂર્ણ અંધારામાં રહેવાથી તમે કાયમ માટે આંધળા થઈ શકો.

12. લાંબા સમય સુધી ડર લાગવાથી માણસનું મૃત્યું થઇ શકે.

13. જ્યારે તમે દુઃખી હોય, ત્યારે તમને તમારી આસપાસનાં લોકો વધારે સુખી લાગશે.

14. વાતચિતનાં સમય દરમિયાન લોકો જો…
૬૦% વાર સામું જોવે તો તેઓ કંટાળી ગયા છે.
૮૦% વાર સામું જોવે તો તેઓને તમે ગમો છો.
૧૦૦% વાર જોવે, તો તેઓ તમને ધમકાવે છે.

15. તમે કોઈના વિચારોમાંથી છૂટી ન શકતા હો, તો… તેઓ પણ તમારા વિચારોમાંથી કદાચ છૂટી શકતા ન હોય.

16. આંખનાં ચિપડાઓનો પણ ખાસ મતલબ હોય છે. (સવારે)
પીળાં – તમે પ્રેમ વિશે સપનું જોયું.
ભૂખરા – સપનામાં તમે મરી ગયા.
લીલાં – તમે ધન વિષે સપનું જોયું.
ન હોય – તમે Famous થવા વિષે સપનું જોયું.
કાળાં – તમે સપનામાં એકલા હતા.

17. વોલ્ટર સમરફોર્ડ નામના વ્યક્તિને માથે 3 વાર વીજળી પડી, તેના મૃત્યું બાદ તેની કબર પર પણ ફરી વાર પડી.

18. વાઘની જીભ એટલી ખરબચડી હોય છે કે માત્ર માણસની ચામડી ચાટવાથી ચામડી ઉતરી જાય છે.

19. તમારા મરવાની સંભાવના બીજા દિવસો કરતા તમારા જન્મદિવસમાં 14% વધુ છે.

20. નાની નાની વાતોમાં ગુસ્સે થવાવાળા લોકો, અંદરથી પ્રેમ માગતા હોય છે.

Comments

comments


14,417 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 8