જયારે તમારી આગળી કે અંગૂઠો પાકે ત્યારે ચોક્કસ અજમાવો આ રીત…

burn

જયારે આગળી કે અંગૂઠો પાકે છે ત્યારે તેનો દુઃખાવો અસહ્ય હોય છે. આપણો જીવ સતત દુઃખાવા માં જ રહે છે અને આપણને જરા પણ શાંતિ નથી મળતી. એવામાં અમે તમારી માટે એક જબરદસ્ત ઈલાજ શોધી કાઢ્યો છે અને એ પણ ફ્રી માં…

વેલ, જયારે તમારી આગળી કે અંગૂઠો પાકે ત્યારે તેના પર તમારે આકડાના દૂધના ટીપાં નાખવા. પછી તે ભાગને કપડા વડે બાંધી દેવો. જયારે આ કપડું સુકાઈ જાય ત્યારે ફરીવાર દૂધ વાળું કરવું. આવું ત્રણ કલાક સુધી કરવું.

આમ કરવાથી અંગુઠાની અંદરનું પરુ નીકળી જશે અને સોફ્ટ (નોર્મલ) ભાગ બની જશે. આમ કર્યા પછી લીમડાના પાનમાં પાણી નાખી ઉકાળવું અને પાકેલો ભાગ ધોઈ લેવો. ત્યારબાદ લીમડાના આ પાનને પીસીને પાકેલ ભાગ લગાવી તેને કપડા વડે બાંધી દેવું.

આમ, આ બે સ્ટેપ્સ ફોલો કરવાથી ચપટીમાં જ ડોક્ટર્સના ઈન્જેકશનથી બચ્યા અને અસહ્ય દુ:ખાવા વગર સમસ્યાથી છુટકારો મળી જશે.

Comments

comments


13,580 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 7 =