જાણો, દુનિયાની આ સૌથી સુંદર ગુલાબી મસ્જિદ વિષે

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

દેશ-દુનિયામાં અનેક ધર્મના લોકો રહે છે અને બધા જ લોકોની આસ્થાનું કેન્દ્ર અલગ-અલગ ધર્મ સ્થાન છે. દરેક દેશમાં ધાર્મિક કર્મો માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે ધર્મ સ્થળો હોય છે, જ્યાં જે-તે ધર્મના લોકો પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરવા માટે જાય છે. 19 જૂન, શુક્રવારથી મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર રમજાન મહિનો શરૂ થઈ ગયો છે. આ વિશેષ પર્વ દરમિયાન અમે તમને વિશ્વમાં આવેલી પ્રખ્યાત મસ્જિદથી અવગત કરાવીશું. માટે આજે આ લેખમાં તમે જાણી શકશો ઇરાનની નાસિર અલ મુલ્ક મસ્જિદ જેને ગુલાબી મસ્જિદના નામે પણ ઓળખવામાં આવે છે.

ઐતિહાસિક યુદ્ધોની ભૂમિ અને રણપ્રદેશને લીધે ઈરાન જાણીતું રહ્યું છે. હાલ સ્થિતિ ખરાબ છે પરંતુ ઈરાનમાં એવી અનેક યાદગાર વસ્તુઓ છે જેને લીધે ઈરાન જાણીતું છે. એવી જ ઈરાનના ઓળખ સમી મસ્જિદ છે નાસિર અલ મુલ્ક તેની સુંદરતા જોઈને તમને એવું લાગ્યા વગર નહીં રહે કે અલ્લાહ આ મસ્જિદમાં નિવાસ કરતા હશે.

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

આજ સુધી તમે અનેક સુંદર જગ્યાઓ જોઈ હશે, પછી તે મંદિર હોય કે મૂર્તિ, દિવાલો ઉપર કરવામાં આવેલ નક્શીકામ હોય કે ચિત્રકારી, પણ તમે કદાચ એવી કારીગરી પહેલા કદાચ નહીં જોઈ હોય. આ મસ્જિદને જોઈને કોઈ પણ વ્યક્તિ તેનો દિવાનો બની શકે છે.

આ એક એવી મસ્જિદ છે જેની સુંદરતા દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. દુનિયાભરના દરેક મુસ્લિમ દેશોથી લોકો અહીં ઈબાદત કરવા માટે આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટક આ મસ્જિદની રંગ-બેરંગી નક્શીકામ જોવા માટે આપે છે.

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

નાસિર અલ મુલ્ક મસ્જિદ ઈરાનના શિરાજમાં છે. આ મસ્જિદની દિવાલો ઉપર કરવામાં આવેલી રંગ-બિરંગી ચિત્રકારીને લીધે તેને ગુલાબી મસ્જિદ પણ કહેવામાં આવે છે.

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

The beautiful pink Jannat world's mosque, the house of Allah Noor is a trickle!

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,545 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>