જનરલ નોલેજ માટે જરૂરી અગત્યના સવાલો

Prepare-GK-for-IIFT

* ટેલિવિઝનની શોધ કોણે કરી? :-  જે. એલ. બેયર્ડ

* રડારની શોધ કોણે કરી? :- ટેલર અને યંગ

* ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? :- ન્યૂટન

* લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે :- સાઇટ્રિક એસિડ

* ડુંગળી અને લસણમાં ગંધ હોય છે :- તેમાં હાજર પોટેશિયમને કારણે

* X- કિરણોની શોધ કરી :- રોન્ટજને

* સ્કૂટર ના શોધક :- બ્રાડ શૉ

* રિવોલ્વર ના શોધક :- કોલ્ટ

* દરિયાની ઊંડાઈ માપવાનું સાધન :- અલ્ટી મીટર

* લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ :- યુરિયા

* ટેલિફોનના શોધક :- ગ્રેહામ બેલ

* ભારત દ્વારા છોડવામાં આવેલ  પ્રથમ ઉપગ્રહ :- આર્યભટ્ટ

* પેન્સિલીન ના શોધક :- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

* ડાયનેમાઇટ ના શોધક :- આલ્ફ્રેડ નોબેલ

* ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ :- નીલ આર્મસ્ટ્રોંગ

* અવકાશમાં જનાર પ્રથમ માણસ :- યુરી ગાગારીન

* વિશ્વનું સૌથી મોટું ફૂલ :- રેફ્લેસિયા

* કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- B12

* એનિમિયાને કયું વિટામિન મટાડે છે :- B12

* મેઘધનુષ્ય બનવાનું કારણે :- વક્રીભવન (પ્રત્યાવર્તન)

* યુરીયાને શરીરથી અલગ કરે છે :- કિડની

* માનવ ત્વચાનો રંગ બને છે  :- મેનાલીન ને કારણે

* કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- ઇથિલિન

* માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે :- ચાર

* હસવનાર ગેસ :- નાઇટ્રસ ઓક્સાઇડ – ફાઇન્ડર પ્રિસ્ટલી

* દ્રાક્ષમાં હોય છે :- ટર્ટરિક એસિડ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,675 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>