છોકરીઓ વિષે હાસ્યાસ્પદ ફેક્ટસ, અચુક જાણો

lakdiyo-se-judi-rochak-baat-650x433

છોકરીઓને સોંદર્યનું આભુષણ માનવામાં આવે છે. છોકરીઓ સામાન્ય રીતે થોડા થોડા ટેન્શન વાળી, ઓપન માઈન્ડેડ, નખચડી, બિન્દાસ, શર્મીલી, થોડી સંવેદનશીલ, થોડી કઠોર અને સોન્દયથી ભરેલ હોય છે.

દરવર્ષે વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજણવી કરવામાં આવે છે, જે 8 માર્ચના રોજ આવે છે. ગર્લ્સને સમજવું મુશ્કિલ નહિ પણ નામુમકીન છે, એવો છોકરાઓ સમજતા હોય છે. જોકે, એવું પણ સત્ય છે કે ગર્લ્સનો મુડ ક્યારે બદલાય અંગે તેને પણ ખબર નથી હોતી.

* ગર્લ્સનો સૌથી મોટો ફની ફેક્ટ એ છે કે તેમને પણ છોકરાની જેમ ખરાબ વાતો કરવી ગમે છે. તે ખુશ થઈને ખરાબ વાતો કરતી હોય છે.

* જો ગર્લ્સ અને બોય્સ લવ રિલેશનશિપમાં હોય ત્યારે બોય્ઝ તેના ખોટા વખાણો કરે અને ગર્લ્સને ખબર હોય તો પણ તેને પોતાના વખાણો ગમતા હોય છે.

* એક છોકરીની તુલના બીજી છોકરી સાથે થાય એ તેને પસંદ નથી.

* છોકરાઓની તુલનામાં છોકરીઓ વાતોના વડા કરવામાં વધારે માહિર હોય છે.

* સ્ત્રીઓને વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. છોકરીઓને કોઈને મફતની સલાહ દેવાની ટેવ પડી હોય છે અને એમાં પણ કોઈ છોકરો એડવાઈસ માંગે તો ક્યાં સુધી બોલે એનું નક્કી નહિ.

826424

* જો કોઈ તેના પ્રેમી વિષે ખરાબ બોલે તો એને એ બિલકુલ પસંદ નથી.

* છોકરીઓ દુખી હોય ત્યારે મનમાં જ રડે છે. છોકરીઓ પોતાના ક્રશ અંગે દિવસમાં સપના જોતી હોય છે.

* જેવી રીતે આપણે છોકરાઓને તેના ‘નિક’ નામથી બોલાવતા હોઈએ એમ તમે છોકરીઓને ન બોલાવી શકો. કારણકે તેમના આ પસંદ નથી.

* છોકરીઓ પોતાના એક્સ બોયફ્રેન્ડ વિષે વાત કરવાનું પસંદ નથી કરતી.

* હેરાન થતી વાત તો એ છે કે 70 % છોકરીઓ સેક્સ કરતા ચોકલેટ ખાવાનું વધારે પસંદ કરે છે.

* છોકરાઓ ના મનમાં છોકરીઓ વિષે આવા ખોટા વિચારો હોય છે જેમ કે, તેઓ તૈયાર વધારે થાય, શોપિંગ, શોપિંગ અને બસ શોપિંગ, રસોઈ આવડવી, ખુબ રડે છે, પ્રપોઝ કરવામાં ગરીબ, ગોલગપ્પા, ચટર-પટર, નોનવેજ જોક્સ વગેરે…

* છોકરીઓને સરપ્રાઈઝ અને ગીફ્ટ કોઈ ખાસ પ્રસંગે મળે તો વધારે ગમે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,967 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>