છોકરાઓ છોકરીની આ બાબતોથી થાય છે ફિદા!

dating

છોકરો ગમે તેવો કેમ ન હોય.. તે છોકરીમાં બસ આ વસ્તુ જ જુએ છે.

કોઈ બુદ્ધિજીવી યુવાન હોય કે પછી કોઈ સડક છાપ પણ છોકરીઓના મામલામાં બધા એક હોય છે. દરેક પુરુષ કોઈ છોકરીને પસંદ કરતા પહેલા કેટલીક વસ્તુઓ ધ્યાનથી જુએ છે. તેમાં પણ ખાસ કરીને આ બાબતો પ્રમુખ છે…

*  લુભાતી હૈ તુમારી ઝુલ્ફે.. છોકરાઓને ખાસ કરીને છોકરીઓની હેરસ્ટાઈલ જ બતાવવાની જરૂર હોય છે કે તે કેટલી મેન્ટેન રહે છે.

*  કોઈ પણ છોકરીની ફિગરની સાથે તેમની ચાલવાની અદા પણ પુરુષોને લલચાવે છે. કોઈ પણ છોકરીની બોડી લેન્ગ્વેજ ને જોઈને છોકરા સેકન્ડોમાં પોતાનું દિલ દઈ બેસે છે.

*  છોકરીઓના ગુલાબી હોઠ છોકરાઓને સૌથી વધુ આકર્ષિત કરે છે. છોકરાઓ તેની પાછળ ગાંડા થઈને તેને પોતાનું દિલ દઈ બેસે છે.

tumblr_static_eysb3s4uinswggcgco00k4cs4

*  હસી તો ફસી વાળો જુમલો એમ જ નથી બન્યો.. અસલમાં છોકરીઓની એક સ્માઈલ પર છોકરાઓ દિલ દઈ બેસે છે.

*  આ વાતનો વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. પણ છોકરાઓ હંમેશા છોકરીઓના ફૂટવેર પર પણ ધ્યાન આપતા હોય છે. ઊંચી હીલના સેન્ડલ પહેરેલી છોકરીઓ તેમને વધુ પસંદ પડે છે.

*  કોઈ પણ છોકરીની સુંદર આંખો છોકરાઓને ઘાયલ કરવા માટે પુરતી હોય છે. મોટા ભાગના છોકરાઓ છોકરીઓની આંખો પર જ ફિદા થઈ જતા હોય છે.

*  એટિટ્યુડને સામાન્ય રીતે સકારાત્મક રીતે નથી જોવામાં આવતો. પણ છોકરીઓનો એટિટ્યુડ પણ છોકરાઓને લલચાવે છે.

*  છોકરાઓ ભલે આ વાત માનવા તૈયાર ન હોય પણ તેમના સ્તન પુરુષોને તેમની તરફ આકર્ષિત કરતા હોય છે. કોઈ પણ છોકરીઓની નજીક જતા પહેલા આ વાત પર પણ ધ્યાન આપતા હોય છે.

Comments

comments


15,677 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 32