ચોક્કસ અજમાવી જુઓ આ ટીપ્સ

maxresdefault

*  અલગ અલગ પ્રકારના ખાટા ફળો જેમકે, સંતરા, મોસંબી અને લીંબુ વગેરેનું સેવન કરવાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે.

*  જયારે તમે માર્કેટમાં તરબૂચ લેવા જાવ ત્યારે રીયલ તરબૂચ કયું છે તે ઓળખવું હોય તો? પાકેલ અને રીયલ તરબૂચ ઘાટા લીલા રંગનું અને જોવામાં વધારે ચમકદાર નથી હોતા. જયારે કાચું અને આર્ટીફીશીયલ તરબૂચનો ઉપરનો ભાગ ચમકદાર અને હલકા કલરનો હોય છે.

*  વાળ વધારે ખરતા હોય તો તેનાથી હેરાન ન રહેવું. આના કારણે સ્ટ્રેસમાં ન રહો. મગજમાં વધારે દુઃખાવો (સ્ટ્રેસને કારણે) ન આવવા દેવો. આ પણ વાળ ખરવાનું મુખ્ય કારણ છે.

*  આંખના ફાયદા માટે ગરમ અને ઠંડા કપડાની જેમ આંખ પર ટી બેગ મુકવી એ પણ સારો ઉપાય છે. આના માટે ટી-બેગ ને થોડા સમય સુધી ગરમ પાણીમાં રાખો. જયારે આ ગરમ થાય એટલે આંખ પર રાખો. કૈમોમાઈલ, પેપરમીંટ અને સ્પેયરમીંટ પાણી ભરેલ આંખના ઈલાજ માટે કારગર ઉપાય છે.

*  શરીરના કોઇપણ ભાગ પર ઈજાનો ઘાવ જો થોડા દિવસો સુધી ખુલ્લો રહે તો તેમાં કીડા પડી જાય છે. આ કીડાઓને પડતા રોકવા માટે તેમાં હિંગ નાખી દેવી. આનાથી કીડા નહિ પડે અને જો પડેલ હશે તો મરી જશે.

*  થોડી એવી હિંગને રૂ માં નાખી દાઠ પર મુકવાથી દાઠનો દુઃખાવો દુર થાય છે.

*  પ્રાકૃતિક રૂપે પુરુષોને ઘાટી દાઢી મેળવવા માટે શેવિંગ એક સારો ઉપાય છે. જો તમારી દાઠીના વાળમાં ધીમો વિકાસ થતો હોય તો સારું રહેશે કે તમે અઠવાડિયામાં ત્રણ વાર શેવિંગ કરવા લાગો.

*  હળદરને એક કપ ગરમ પાણીમાં નાખી એક ચમચી મરીનો ભુક્કો નાખો. ત્યારબાદ આ મિશ્રણને બે થી ત્રણ મિનીટ સુધી ઉકાળો. આ મિશ્રણને ત્યાં સુધી પીવો જ્યાં સુધી ખાસી દુર ન થાય.

*  કાકડીનું નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ આનું સેવન નિયમિત રીતે કરવું.

*  બેકિંગ સોડામાં પાણી નાખીને નાક અને દાઠીમાં ઘસો. પછી ફેસને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી બ્લેકહેડ્સ દુર થશે.

*  ઘણીવખત બેક્ટેરિયા ઇન્ફેકશનને કારણે આંખમાં દુઃખાવો થતો હોય છે. આના માટે આંખમાં પાણી નાખી એક કોટનના કપડાથી સાફ કરવી. બાદમાં આ કપડાને એકદમ સહેજ ગરમ કરીને આંખને શેક આપવો.

Comments

comments


19,940 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 2