ચોંકી જશો જયારે જાણશો કે, વિશ્વમાં આવા પણ અજીબોગરીબ પકવાનો ખવાય છે

yzenith-chinese-recipes-braised-pig-trotter-with-soybean

તમે અલગ અલગ પકવાનો ખાવાના શોખીન હોવ તો તમને એ તો ખબર હોવી જ જોઈએ કે કઈ કન્ટ્રીમાં કયા પકવાન ફેમસ છે. જોકે, ભોજન કરવા માટે ચીન અને જાપાન ખુબ ફેમસ છે. જાપાન અને ચીન નું નામ આવતા જ આપણે ડરવા લાગીએ છીએ. કારણકે અહીના લોકો અજીબોગરીબ વ્યંજનો બનાવે છે અને ખાવા માટે ઉત્સુક પણ હોય છે.

આજે અમે દુનિયાના અજીબ પકવાનો વિષે જણાવવાના છીએ, જેણે ખાવા માટે ૬૫ ની છાતી હોવી જરૂરી છે.  અમુક દેશોમાં બનતા વિયર્ડ પકવાનોને ખાવા માટે લોકો આતુરતાથી તે ડીશની રાહ જોતા હોય છે. ચાલો જાણીએ આવી હટકે ડીશો વિશ…

જુમીલ્સ ડીશ, મેક્સિકો

eating_insects_2

આ ડીશને મેક્સિકોમાં ખાવામાં આવે છે. જુમીલ્સ એક પ્રાણી છે, જેણે છ પગ હોય છે. આ ડીશ સોડિયમની માત્રાથી ભરપુર હોય છે.

સન્નાકજી ડીશ, કોરિયા

Korean.cuisine-Sannakji.hoe-01

સન્નાકજી આખી દુનિયામાં ફેમસ છે. આ એક કોરિયન વાનગીઓ છે. આઠ પગવાળું ઓક્ટોપસ, જે દરિયાઈ જીવ છે. કોરિયામાં ઈંસ્ટન્ટ ડીશ બનાવવા માટે ઓક્ટોપસ ના ટુકડા કરીને બનાવવામાં આવે છે. ચોકાવનારી વાત એ છે કે જયારે આને પ્લેટમાં સર્વ કરવામાં આવે છે ત્યારે ઓક્ટોપસ પગ હલતા જ રહે છે.

કાજા માર્જુ, સ્કોટલેન્ડ

5

તમારે આને ખાવા માટે આંખોમાં સુરક્ષાકવચ પહેરવું પડી શકે છે. કારણકે આને એટલું તાજું સર્વ કરવામાં આવે છે કે આ ગોળાની આજુબાજુ કીડાઓ હલચલ કરતા રહે છે, તેણે જ ખાવાનું હોય છે.

શિરાકો, જાપાન

IMG_3639

આ ભોજનને માછલીના ગુપ્તાંગથી બનાવવામાં આવે છે. જાપાન સિવાય આ વ્યંજન રશિયા, રોમાનિયા અને સિસિલીમાં પણ લોકોને ખુબ પસંદ છે.

એસ્કામોલ, મેક્સિકો

Screen-Shot-2014-07-28-at-1.40.07-PM

જોવામાં તમને આ વ્યંજન સલાડ જેવું લાગી શકે છે પણ એવું નથી. આમાં કીડીઓનો ગુચ્છો હોય છે. એવું માનવામાં આવે છે કે આ સ્વાદમાં ટેસ્ટી હોય છે.

દ્રંકન શ્રીમ્પ, ચીન

drunken-cilantro-seafood

ચીનના પ્રખ્યાત વ્યંજનમાંથી એક છે આ વ્યંજન. શ્રીમ્પ એક પ્રકારના જીંગા છે. આ શ્રીમ્પને થોડા સમય માટે ઇથેનોલમાં ડુબાડી રાખવામાં આવે છે, જેથી તે સોફ્ટ બને. ત્યારબાદ શ્રીમ્પને જીવતું સર્વ કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


20,706 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>