આપણા ભારતીય લોકો ભારત અને પાકિસ્તાન ની મેચમાં એવા રસીલા બની જાય છે કે આ મેચ દરમિયાન તેમણે કઈ જ દેખાતું નથી અને આ દિવસે આને જોવા માટે ખુબ જ ઉત્સાહિત હોય છે. ભારત અને પાકિસ્તાન ની મેચ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ એકપણ જાતનું કોમ્પ્રોમાઈસ કરવા નથી માંગતા. અહી તેના જ કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. તો એન્જોય કરો આ ફની Memes ને….