ચીની એન્જીનિયરોએ બનાવી આ ટનલ, જોવા આવે છે દુનિયાભરના માણસો

Making Chinese engineering  the tunnel, people have come to see the world

ચીનના હેનાન રાજ્યમાં પહાડોની વચ્ચેથી એક એવો માર્ગ પસાર થાય છે, જેને દુરથી જોવા પર એવુ લાગે છે કે પહાડની વચ્ચે કોઇએ આગ લગાડી હોય. જોકે આ પ્રકાશ ખરેખર પહાડની વચ્ચે બનેલી ટનલમાંથી પસાર થતી ગાડીઓમાંથી નિકળતો હોય છે.

આ માર્ગ 1.2 કિ.મી લાંબા માર્ગ 13 ફૂટની પહોળાઇ ધરાવે છે, જ્યારે ટનલની ઉંચાઇ 16 ફૂટ છે. આ ટનલનાં સુંદર દ્રશ્યને જોવા વિવિધ સ્થળોએથી પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આ માર્ગને વિશ્વના સૌથી આકર્ષક માર્ગોમાંથી એક માર્ગ પણ માનવામાં આવે છે. આ ટનલ થાઇહેંગ પહાડોમાંથી થઇને ગુઓલિઆંગ ગામ સુધી પહોંચાડે છે. ગુઓલિઆંગ ગામ ચારેય તરફથી પહાડોથી ઘેરાયેલું છે. 1977માં જ આ ટનલના નિર્માણની સાથે જ આ માર્ગે લોકોનું ધ્યાન ખેંચવાની શરુઆત કરી દીધી હતી. ચીનના શહેર ઝિનઝિયાંગથી કાર લઇને આ માર્ગ પરથી ડ્રાઇવ પર નિકળી શકાય છે.

Making Chinese engineering  the tunnel, people have come to see the world

Making Chinese engineering  the tunnel, people have come to see the world

Making Chinese engineering  the tunnel, people have come to see the world

Making Chinese engineering  the tunnel, people have come to see the world

Making Chinese engineering  the tunnel, people have come to see the worldસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,460 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>