વિશ્વનો સૌથી મોટો ડીઝની સ્ટોર ચીન માં

China, the world's largest Disney store, cost 35.671

ચીનના ઉદ્યોગ શહેર શાંઘાઇમાં બુધવારે વિશ્વનો સૌથી મોટો ડિઝની સ્ટોર શરૂ કરવામાં આવ્યો. શરૂ થવાની સાથે જ હજારોની સંખ્યામાં લોકો (ઇન્સેટ)એ કલાકો સુધી લાઇન લગાવી શોપિંગ માટે રાહ જોઇ હતી. જો કે હજુ સત્તાવાર રીતે આ સ્ટોરનું ઉદઘાટન 2016માં થશે.આ થીમ પાર્કમાં શોપિંગ સ્ટોર ઉપરાંત આઉટડોર પ્લાઝા, રેસ્ટોરંટ અને હોટેલો સામેલ છે. 1200 સીટોનું થિયેટર પણ છે. 1990માં તેનો પાયો નંખાયો હતો. પરંતુ જમીન સંપાદન અને અન્ય વિવાદોને કારણે આ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો. સ્ટોરની છત પર એક મીકી માઉસ બનાવાયું છે. આ ઉપરાંત વિશ્વભરમાં ડિઝની થીમના 7 પાર્ક છે. 1000 એકરના વિસ્તારમાં સ્ટોર ફેલાયેલો છે. 35,671 કરોડ રૂપિયાનો ખર્ચ થયો તેને બનાવવામાં. 1.60 કરોડ લોકો દર વર્ષે મુલાકાત લેશે તેવી આશા.

China, the world's largest Disney store, cost 35.671

China, the world's largest Disney store, cost 35.671

China, the world's largest Disney store, cost 35.671

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,851 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>