ચીનમાં આર્ટિફિશિયલ તળાવની વચ્ચે બની ‘લોટસ બિલ્ડીંગ’, જુઓ તસવીરો

chin artificial lake in has been lotus building janvajevu.com

ચીનના વુજીન શહેરમાં ‘ધ લોટસ બિલ્ડીંગ’ બનીને તૈયાર થઇ ગઇ છે. 3.5 હેક્ટર ક્ષેત્રમાં પીપલ્સ પાર્કમાં આવેલા આર્ટિફિશિયલ લેક પર 58 કરોડ રુપિયાના ખર્ચે બનેલી આ બિલ્ડીંગ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે.  જેમાં કમળના ત્રણ તબક્કાઓ દર્શાવવામાં આવે છે, જેમાં કળી, તેના ખિલવાની શરુઆત અને સંપૂર્ણ રીતે ફૂલ બનવાની પ્રક્રિયાને આર્કિટેક્ચરલ સ્વરુપ આપવામાં આવ્યું છે. આ બિલ્ડીંગનો રંગ પ્રત્યેક 10 સેકંડે બદલાતો રહે છે. જેને કારણે તે વધુ સુંદર દેખાય છે.

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.com

chin artificial lake in has been lotus building janvajevu.comસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,660 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>