ચીનની સતરંગી રેઇન્બો કેવ, જ્યાં વહે છે રોમેન્ટીક નદીઓ, જુઓ તસવીર

China Rainbow Cave, where flows romantic rivers, see image

અમુક હજાર વર્ષ અગાઉ આ સ્થળ સમુદ્રમાં ડૂબેલી હતી, જોકે હવે આ સ્થળે એક રંગબેરંગી અને સુંદર ગુફા બનેલી જોવા મળે છે. આ સ્થળ છે ચીનનું ગુઇલીન. જ્યાં બનેલી આ ગુફાને ‘રેન્બો કેવ’નાં નામે પણ ઓળખવામાં આવે છે. આ રેન્બો કેવની અંદર એક નદી લી પણ વહે છે જેથી અહીં રોમાન્ટિક માહોલ સર્જાય છે. આ સ્થળ નેચરલ લાઇમસ્ટોનથી બનેલી છે અને કરન્ટની ઇફેક્ટથી આ કેવ મલ્ટી કલર્ડ દેખાય છે. આ રેમ્બો કેવ 240 મીટર લાંબી છે.

China Rainbow Cave, where flows romantic rivers, see image

આ રેન્બો કેવને જોવા સમગ્ર વર્ષ દરમિયાન ક્યારેય પણ જઇ શકાય છે. ભૂગોળમાં રસ ધરાવતા લોકો આ યૂનિક સ્થળને જોવા આવતા હોય છે. રોક ફોરમેશનને આ સ્થળે સમજી શકાય છે. એવું કહેવાય છે કે ઘણા વર્ષો અગાઉ અહીંનું જળસ્તર ઘટી ગયું હતું જેને કારણે આ રેમ્બો કેવનું નિર્માણ થયું હતું.

China Rainbow Cave, where flows romantic rivers, see image

China Rainbow Cave, where flows romantic rivers, see image

China Rainbow Cave, where flows romantic rivers, see image

China Rainbow Cave, where flows romantic rivers, see image

China Rainbow Cave, where flows romantic rivers, see image

China Rainbow Cave, where flows romantic rivers, see imageસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,079 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 1 = 1