ચીન ના રહસ્યમય તળાવો વિષે જાણો

ચીનમાં એક એવો રહ છે જ્યાં રહસ્યમય તળાવો જોવા મળે છે. વાસ્તવિક રીતે બદૈન જારનએ ચીનનો ત્રીજુ સૌથી મોટું રણ છે. આ રણ એટલું ગરમ છે કે ત્યાં 40-80 ટકા જેટલું પાણી જમીન પર પડતા પહેલા જ બાષ્પિભવન થતા ઉડી જાય છે. તેમછતાં આટલા સુકા રણમાં 140 નાના-મોટા તળાવ જોવા મળે છે. ગરમ રેતીના ઢગલાઓની વચ્ચે અને આવા હવામાનમાં પાણીથી ભરેલા તળાવો સૌને આશ્ચર્યચકિત કરી દે છે.

આ રણ 49 હજાર સ્કે. કિલોમીટરમાં ફેલાયેલું છે. તેને પૃથ્વી પર સૌથી ઉંચા રેતી ઢગલા ધરાવતા રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રેતીના ઘણા ઢગલાઓ 500 મીટર જેટલા ઉંચા પણ હોય છે.

ચીનનાં બદૈન જારનમાં આવેલો લેક

China is the third largest in the wilderness, mysterious lakes

સેટેલાઇટ તસવીરોમાં આવા દેખાય છે રણના તળાવો

China is the third largest in the wilderness, mysterious lakes

China is the third largest in the wilderness, mysterious lakes

China is the third largest in the wilderness, mysterious lakes

China is the third largest in the wilderness, mysterious lakes

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,134 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>