ચીજકોથમીર નો પરાઠો

સામગ્રી

-1 કપ ચીઝનું છીણ

-1/2 કપ સમારેલી કોથમીર

-2 કપ ઘંઉનો લોટ

-1 નાનો ટુકડા આદુંની પેસ્ટ

-2 નંગ લીલા મરચાં

-2 ચમચી ચાટ મસાલો

-તેલ જરૂર મજુબ

-મીઠું સ્વાદાનુસાર

-દૂધ જરૂર પ્રમાણે

રીત

Chess paratha

એક બાઉલમાં લોટ અને મીઠું લઇ, તેમાં સમારેલી કોથમીર ભેળવો. હવે જરૂર પ્રમાણે દૂધ રેડતાં જઇ નરમ કણક બાંધો. આ કણકને વીસ-પચ્ચીસ મિનિટ માટે ભીના

કપડાંથી ઢાંકીને રહેવા દો. પછી કણકમાંથી આઠ લુઆ બનાવો. ચીઝના છીણમાં આદુંની પેસ્ટ, સમારેલાં લીલાં મરચાં,ચાટમસાલો ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ

મિશ્રણના પણ આઠ ભાગ કરો. હવે દરેક લૂઆની રોટલી વણી તેની વચ્ચે ચીઝનું મિશ્રણ મૂકી ચારે બાજુથી ફોલ્ડ કરી પરોઠા વણો.

Chess parathaસૌજન્ય

દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,811 views

facebook share

One thought on “ચીજકોથમીર નો પરાઠો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>