ચાલો જાણીએ બાળ લૈંગિક દુર્વ્યવહાર ના ચિહ્નો અને લક્ષણો વિષે

બાળકો હમેશા પોતાની સાથે થતા દુરવ્યવહાર વિષે વાત કરી શકતા નથી. જો કે તેમના વ્યવહાર માં થતા બદલાવ પરથી તમે જાણી શકો છો કે તેમના સાથે કઈક ખોટું તો નથી થઇ રહ્યું ને. મૂડ અથવા વર્તન માં થતા અચાનક ફેરફારો સમસ્યા સૂચવે છે. મૂડ માં ફેરફાર થવો તે ઉદાસી, આળસ, ગુસ્સો ના સંકેતો આપે છે. બાળકો જ્યારે પરિવાર થી દુર દુર રેહવા લાગે છે, પોતાની વધારે પડતો સમય ઘરની બહાર વિતાવે છે, આલ્કોહોલ અને ડ્રગ્સ નું સેવન કરવા લાગે છે અને એવી વસ્તુઓ નોધપાત્ર બને છે જે પેહલા તેમના જીવન માં ક્યારેય થઇ ના હોય.

20140918-370-girl-in-bed-5

ક્યારેક જાતીય સતામણી ની ભોગ બનેલા બાળકો તેમના પરિવાર માં પોતાનો હોવાનો એહસાસ ઓછો કરાવે છે અને પોતાને ઓછુ આકર્ષિત બતાવે છે. બાળકો ઘરમાં ગંદા જુના કપડા પેહેરવાં લાગે છે, સૌંદર્યપ્રસાધન લગાવવાનું ટાળે છે, કોઈ પ્રકાર ફેશન કરવાનું ટાળે છે. અન્ય વર્તન ફેરફારો દુરુપયોગ દર્શાવતાં હોઈ શકે છે જેમ કે ઊંઘવાની પધ્ધતિ માં ફેરફાર, મનોવૃત્તિ માં અચાનક થતો ફેરફાર, ભોજન લેવામાં ફેરફાર, નોધપાત્ર વજન વધવું અને ઘટવું અને પોતાના પ્રત્યે ખાસ પ્રકારની અને વધારે પડતી તકેદારી રાખવી.

shutterstock_161314748-705x469

જયારે જે બાળક જાતીય હમલા ની શિકાર બન્યો હોય છે તે પોતાની તરફ અમુક ચિન્હો જેમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ, પેશાબની નળીઓનો વિસ્તાર માં ચેપ અને ગુપ ઈજાઓ બતાવી શકે છે. ભોગ બનેલા મોટા ભાગના બાળકો આવા જાતીય સતામણી ના ચિન્હો માં બાપ ને બતાવતા હોય છે પણ તેઓ તેમની આ વસ્તુ ને તેમની નાદાની સમ્જ્હી ટાળી દેતા હોય છે. કેટલાક ભોગ બનેલા બાળકો અને યુવાનો જાતીય સતામણી ની પીડા થી બહાર આવવા માટે પોતાને નુકસાન પોહચાડે છે જેમ કે બ્લેડ વડે હાથ ની નસો કાપવી, પોતાની ફાસી લગાવવી જેવા કૃત્યો કરતા હોય છે. બધી આત્મહત્યા પાછળ આજ કારણ હોય તે જરૂરી નથી પણ જાતીય સતામણી એક આત્મહત્યા કરવા પછળ ની કારણ હોઈ શકે છે માટે તેને એક આત્મહત્યા ની લક્ષણ ગણી શકાય છે.

img-education-helpsupport-lrg

જો તમારા બાળકણ સાથે જાતીય સતામણી થઇ હોય તો શું કરવું

જો તમારો બાળક જાતીય સતામણી નો ભોગ બન્યો છે તો તેના માટે ઝડપી પગલાં લેવા જરૂરી બની જાય છે

તાત્કાલિક તબીબી જાંચ કરવો

તમારા બાળક ને તરતજ પાસેની હોસ્પિટલ માં જાંચ માટે લઇ જાઓ કેમ કે જેટલી જલ્દી તમે લઇ જશો તેટલી ઓછુ નુકસાન થશે. જરૂરી છે તમે ૨૪ કલાક ની અંદર અને તમારો બાળકને બનાવ પછી ખાધા પીધા વગર, નાહ્યા વગર અને તેના કપડા બદલ્યા વગર તમારા બાળક ને તબીબી સારવાર માટે લઇ જાઓ . બે મહત્વ પૂર્ણ વસ્તુ યાદ રાખવી

૧) બાળક આંતરિક ઈજાઓ ની સમય સર તબીબ ની ચુસ્તપુણ સારવાર મળે
૨) ડોકટર જાતીય સતામણી ના પુખ્ત પૂરાવા લે અને તેને લીધે બળાત્કાર કરનાર વ્યક્તિ ને સજા મળી શકે.

કેમ કે આ પુરાવા પોલીસ ને મદદ કરી શકે છે ગુનેહગાર ને સજા આપવા કોર્ટ માં.

Comments

comments


6,711 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 5 =