ચાલો જાણીએ પૂર્વ વૈવાહિક જાતીય સંબંધોની સમાજ પર થતી અસર

આપણે બધા જાણીએ છીએ આજ ના આધુનિક યુગ માં યુવાન લોકોની સેક્સ પ્રત્યે કેવી છબીઓ ઉભી થઇ છે જેના લીધે તેઓ વારંવાર અકસ્માતો ણો ભોગ બનતા હોય છે. આમાં યુવાનો ૧૪ વર્ષ ની ઉમરમાં જ એવી સેક્સ લાઈફ ના તણાવ હેઠળ રેહવા લાગે છે જે તેમને અહ્જુ શરુ પણ કરી નથી. આ જ દબાણ હેઠળ યુવાનો તેમની લાઈફ ના બીજી વસ્તુઓ ની મજા માણી નથી શકતા.

Funny couple in bed

આ જ કારણોસર તેમને પોતાના જીવન માં કશુંક ખોવાયેલું છે તેવું લાગે છે અને તેઓને હમેશા તેમના મિત્રો જેવા છે તેવા બનવા ની ગેસમજ પેદા થતી હોય છે. આ દબાણ હેઠળ તેઓ હંમેશા સેક્સ કરવાનો મોકો જ શોધતા હોય છે કે જયારે પણ તેમના સામે તમે વર્જિન છો? જેવા સવાલો આવે તો તેમની પાસે તેના જવાબો હોય. ૧૪ વર્ષીય બાળક તેના જીવન વિષે વધારે થી વધારે કેટલું વિચારી શકે? પ્રેમ પર આધારિત કેવા સંબંધો હોય છે? નાની ઉમર માં આવા સવાલો જવાબ શોધવા યુવાનો પોતાના અને બીજાના સંબંધો સાથે માત્ર પ્રયોગ જ કરી શકે છે.

ઘણા બધા લોકો તરતજ લડાઈ ઝગડા પર ઉતરી આવે છે જયારે તેમને કેહવામાં આવે છે કે લગ્ન પેહલા પ્રેમ કરવો કે પ્રેમ સંબંધ બનાવવા એ પાપ છે અને તેઓ કેહવા લાગે છે કે આજના જમાના માં તો આ બધી સાધારણ વાત છે. કૌટુબીક જીવન વગર નું સેક્સ જીવન એ પાપ છે કેમ કે આ બાધા ની આડ અસરો અપ્પના આજના સમાજ અને આવનારા સમાજ પર થશે. આજ ના યુગ માં આની અસરો દેખાવી સામાન્ય વાત છે.

stop sign in bed premarital sex rooster magazine

  • જાતીય સામગ્રી ની છબીઓ મીડિયાએ દાયકા પહેલાં બતાવી છે કે પૂર્વ વૈવાહિક સેક્સ આપના અંદર ની પશુ વૃત્તિને પ્રોત્સાહન આપે છે.
  • પતિ પત્ની ઓ એક બીજા ને છેતરે છે જેથી છૂટાછેડા સંખ્યામાં નાટકીય રીતે વધારો થયો છે
  • લગ્ન કર્યા વિના સાથે રેહવું એ આજકાલ સામાન્ય વાત થઇ ગઈ છે અને તેનો મુખ્ય હેતુ એ હોય છે કે તેઓ કોઈ પણ જવાબદારીઓ વગર કુટુંબીક જીવન ણો લાભ લેવા માંગે છે.
  • વેશ્યાગીરી
  • સમલૈંગિકતા માં વિશાળ વધારો.
  • ગર્ભપાત, જે કુટુંબ બહારની સેક્સ માટેની બેજવાબદારી પર અસર છે.

આવા અવૈવાહિક સેક્સ સંબંધો ની ઘનિષ્ઠ અસર પરિણામ રૂપે આપણા બાળકો પર ભવિષ્ય માં જોવા મળશે.

rel-10-solomons-line-on-1

શા માટે લગ્ન પહેલાં પ્રેમ કરવા માટે એક પાપ છે કારણ કે આમ કરવું એ સમગ્ર સમાજ માટે હાનીકારક છે. લગ્ન પહેલાં ગાઢ સેક્સ સંબંધો કૌટુંબિક જીવન ના પતન નું કારણ છે.ટુંબ એ સમાજનો મજબુત પાયો છે. કુટુંબ જ એક એવી જગ્યા છે જ્યાં પિતા, પુત્ર અને તેમની પવિત્ર આત્મા નું અસ્તિત્વ સાથે હોય છે. અવૈવાહિક સેક્સ સંબંધો આપના કુટુંબના પતન માટે જવાબદાર માટે ભગવાન પણ આવા સંબંધોને પાપ ગણે છે.

આવા સંબંધો પાપ છે ને સજા ને પાત્ર છે કેમ કે તે આપની આજુ બાજુ ના લોકો પર નકારાત્મક અસરો કરે છે.

Comments

comments


8,015 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 0