ચાલો જાણીએ ગર્ભાવસ્થા વિષે જાણવા લાયક બાબતો

ગર્ભાવસ્થા કેવી રીતે થાય તે સમજવું ખુબ જ મહત્વનું છે. તમે ગર્ભાવસ્થા ટાળવા માંગો છો પણ આ તમને ત્યારે જ જાણવા મળે જયારે મહિલા ગર્ભવતી બને. જો તમે ગર્ભવતી બનવાનો પ્રયાસ કરો, તો એ જાણવું જરૂરી છે મોટા ભાગે કયા સમયે ગર્ભવસ્થા રહી શકે છે અને તે કઈ જુદી જુદી રીતે રહી શકે છે.

bd5e4bca498ccd5d3205c3105ea52e4f_f1327

અહીં કેવી રીતે ગર્ભાવસ્થા થાય જવાબો બતાવવામાં આવ્યા છે.

કેવી રીતે મહિલા ગર્ભવતી બની શકે છે?

મહિલા વિવિધ રીતે ગર્ભવતી બની શકે છે.

એક રીત તો એ છે કે અસુરક્ષિત સંભોગ દ્વારા. સંભોગ દરમિયાન પુરુષ પોતાણો વીર્ય યોની માં સંખલન કરી દે છે. પુરુષનો વીર્ય યોની મારફતે મહિલા ના શરીરમાં જાય છે અને પછી સ્ત્રી ના વીર્ય સાથે સક્ળાઈ ગર્ભ રેહવાનું કારણ બની શકે છે. મહિલાઓ માટે ગર્ભ ત્યારે રહી શકે છે જયારે તે કોઈ પણ સેક્સ પ્રવૃત્તિ કરે જેમાં વીર્ય સમ્ખાલન યોની ની આસપાસ કે યોની માં થાય. વીર્ય યોની ની આસપાસ રહેલ ભેજ ને કારણે પણ યોની માં જઈ શકે છે.

ગર્ભ રહેવાનો બીજો માર્ગ એ છે કે જયારે મહિલા પોતાનામાં વૈકલ્પિક વિર્યરોપણ કરે. વૈકલ્પિક વિર્યરોપ દરમિયાન વીર્ય સ્ત્રીના યોનિ અથવા ગર્ભાશય માં એક સિરીંજ અથવા અન્ય ઉપકરણનો ઉપયોગ થી દાખલ કરવામાં આવે છે. વીર્ય કાં તો તે સ્ત્રીના પુરુષનો હોઈ શકે છે કાં પછી કોઈ વીર્ય દાન આપનારનો. વૈકલ્પિક વિર્યરોપણ તેઓ કરાવે છે જે કુવારી માતા બનવા ઈચ્છતી હોય, બે સમલૈંગિક સંબંધ ધરાવતી મહિલાઓ હોય કે પછી કોઈ વંધ્યત્વ થી પીડિત યુગલ હોય.

Quiero-quedar-embarazada1

જે મહિલા વંધ્યત્વ થી પીડિત હોય તે પણ ઈન વિટ્રો ગર્ભાધાન જેવી અન્ય પ્રજનનક્ષમતા સારવાર દ્વારા ગર્ભ ધારણ કરી શકે છે. આ પ્રક્રિયા કરવા માટે, મહિલાનું ઇંડા તેના શરીર બહાર લેવામાં આવે છે અને શુક્રાણુ સાથે જોડવામાં આવે છે.અને પછી એક અથવા વધારે ગર્ભાધાન ઈંડા ગર્ભાશયમાં પાછું પ્રત્યારોપણ કરવામાં આવે છે.

મોટા ભાગે ક્યારે મહિલાને ગર્ભ રહી શકે છે?

એક સ્ત્રીના પ્રજનનક્ષમ ના દિવસો તેનામાં રહેલા ઇંડા અને વીર્ય આયુષ્ય પર આધાર રાખે છે. મહિલાના શરીર માં ઈંડા અંડોત્સર્ગના એક દીવસ સુધી જ જીવિત રહે છે જયારે વીર્ય અંડોત્સર્ગના માં લગભગ ૬ દિવસો સુધી જીવિત રહી શકે છે. ઈંડા અને વીર્ય મોટાભાગે તે સમયે એકબીજા સાથે જોડાઈ શકે છે જયારે યુગલ અંડોત્સર્ગના ૫ દિવસ માં સંભોગ કરે. અંડોત્સર્ગના પછીના ૧ કે ૨ દિવસ માં સેક્સ કરવામાં આવે તો પણ ગર્ભ રહી શકે છે પણ આવું થવાની શક્યતા ખુબ જ ઓછી છે.

Comments

comments


13,432 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 72