ચાલો જાણીએ કોને સેક્સમાં રસ વધારે હોય છે, પરુષો ને કે સ્ત્ર્યીઓને

બધાના મનમાં આ પ્રશ્ન ઉઠતો હોય છે કે સેક્સ પ્રત્યે કોની રૂચી વધારે હોય છે, પુરુષો ની કે પછી સ્ત્રીઓની. તો આજે હંમે તમને આ વિષય પર થીડી ઘણી જરૂરી જાણકારીઓ આપવાના છીએ. આ બ્લોગ થી તમને તમારા સવાલો ના જવાબ સાથે તમારું સામાન્ય જ્ઞાન પણ વધશે. તો ચાલો જાણીએ આ વિષે.

Blond-woman-being-bored-watching-tv-with-boyfriend

આમ જોવા જય્યે તો પરુષો માં જેટલી સેક્સ ની ઈચ્છા હોય છે તેટલીજ ઈચ્છા મહિલાઓ માં પણ હોય છે. જો કે મહિલાઓ પોતાની ઈચ્છા જાહેર કરવામાં સંકોચાય છે જેથી પુરુષો ને લાગે છે કે તેઓ કરતા તેમની પત્ની/પ્રેમિકા સેક્સ માં ઓછો રસ રાખે છે. પણ સાચી વાત એ છે કે સેક્સ બધા માટે સરખો છે. મહિલાઓ ને પણ સેક્સ ની શરૂઆત કરવી કે પછી સેક્સ દરમિયાન પોતાના મુવ્સ કરવા કે પછી સેક્સ ને એક સારી રીતે સમાપ્ત કરવાની એટલીજ ઈચ્છા હોય છે જેટલી પુરુષોને હોય છે.

સેક્સ એ બંને માટે સરખી ગેમ છે જે બંને ને પેહલા કરતા સારી રીતે રમવાની ગમે છે. માટે પુરુષોએ તેમને મજબુત રીતે પોતાના બાથમાં ભરી તેમના ૩ હોટ સ્પોટસ ને પકડવું, પંપાળવું અને આમ કરવાથી તે વધુ સારી રીતે ચરમસીમા પર પોહોચ્સે. પણ જો આવું ક્યારેક ના પણ બને તો ગભરાવાની જરૂરત નથી. તમે બીજી વાર જાયે સેક્સ કરો ત્યારે વધારે સારી રીતે પ્રયત્ન કરી શકો છો અને તમને સફળતા મળશે જ.

good-guy-so-close-to-success

પુરુષોમાં મહિલાઓ કરતા ૨ થી ૨૦ વખત વધારે સેક્સ કરવાની ઈચ્છા જાગૃત થાય છે. પરંતુ તેનો અર્થ એ નથી પુરુષો 20 વખત સેક્સ માણી શકે છે. ઉચ્ચ સ્તરનું ટેસ્ટોસ્ટેરોન ની મહિલાઓ કરતા પરુષો ને વધારે જરૂરત હોય છે. જ્યારે મહિલાઓ સેક્સ માટે પોતાની ઈચ્છા બતાવે છે ત્યારે દરેક પુરુષ સેક્સ દરમિયાન જરૂરત કરતા વધારે આક્રમક બની જતા હોય છે. કેહવામાં આવે છે કે “હાલના સમય માં એવી થાય છે કે ત્યારે મહિલા નીરસ બની જાય છે જયારે તમે તેમની સામે “હું થાકી ગયો છું” જેવા બહાનાં મુકો છો જો કે મહિલાઓ સેક્સ માં પોતાને કેટલીક હદ સુધી આરામદાયક અનુભવે છે, જ્યારે પુરુષો પોતાને અસુરક્ષિત માનવા લાગે છે”.

આ વિષે વિચારવાની જરૂર છે કે પુરુષો કહે છે કે તેમને તેમના જેટલી સક્રિય અને સેક્સ માં સમાન રસ ધરાવતી મહિલાઓ જોય્યે છે અને જ્યરે વાસ્તવિકતા સામે આવે છે તો પુરુષો પોતાનું મોઢું છુપાવવાની જગ્યા શોધવા લાગી જાય છે.

cutecoupleinfield-600

લગભગ બધી જ મહિલાઓ સેક્સ ને એક ભવનાત્મક થઈને જુએ છે. ઘણી વાર મહિલાઓ સેકસ માં ભવનાત્મક જોડાણ નથી શોધી સકતી કેમકે પુરુષો સેક્સને માત્ર શરીરની ભૂખ મટાડવાનું સાધન માણે છે. માટે મહિલાઓ એ સેક્સ ને પોતાની રોજીંદા કામો ની યાદી માં ઉમાંરેવાની જરૂર છે

માટે સેક્સ કોના માટે કેટલું જરૂરી છે કે પછી કોણ વધારે સેક્સ માંગે છે તે તરફ વિચારવાની જગ્યાએ, એ પોતાના શારીરિક સંબંધો માં ભાવનાત્મક વલણ લાવો જેથી પુરુષો અને મહિલાઓ બંને સામન રીતે સેક્સની ઈચ્છા અનુભવે ને સરખી રીતે બન્ને સેક્સ એન્જોય કરે.

Comments

comments


17,237 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6