ચાઈના વિષે આ રસપ્રદ વાતો કદાચ તમે નહિ જાણતા હોઉં!

Temple of Heaven

આજે અમે તમને ચીન વિષે એવી વાતો જણાવવાના છીએ જેના વિષે તમે નથી જાણતા. ચીન દુનિયાનો એવો દેશ છે જેના વિષે જાણવા લોકો હમેશા ઉત્સુક રહેતા હોય છે. પછી તે તેની સંસ્કૃતિ હોય કે ખાવુંપીવું.

ચીનમાં જયારે સૈનિકોને ટ્રેનીંગ આપવામાં આવે છે ત્યારે તેના યુનિફોર્મના કોલરમાં પીન (ટાંકણી) લગાવવામાં આવે છે જેથી તે તેની ડોક ઉપરની તરફ રાખી શકે.

* દુનિયાભર માં જયારે ઈંડાઓને પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે ચીનમાં પેશાબથી ઈંડા ઉકાળવામાં આવે છે.

* ચાઈના માં સ્વાદિષ્ટ પકવાનના નામે દરવર્ષે 40 લાખ બિલાડીઓને ખાવામાં આવે છે.

* ચીનમાં સાડા ત્રણ કરોડ લોકો આજે પણ ગુફામાં રહે છે, જે સાઉદી અરેબિયાની વસ્તી કરતા પણ વધુ છે.

grid-cell-7704-1371137831-9

* દુનિયાના 85 % બનાવતી ક્રિસમસ ટ્રી અને 80 % રમકડાઓ ચીનમાં બનાવવામાં આવે છે.

* 2020 સુધી, ચીનમાં 3 થી 4 કરોડ પુરુષો એવા હશે જેમને લગ્ન માટે છોકરીઓ નહિ મળે.

* ચીનમાં દર સેકન્ડે 50,000 હજાર સિગારેટ પીવામાં આવે છે.

* ડ્રાઈવ કરતા સમયે ફોનના ઉપયોગ ને કારણે અકસ્માત થાય છે આ અકસ્માતથી બચવા માટે ચીનમાં ફોનવાળા લોકો માટે એક અલગ રોડ બનાવવમાં આવ્યો છે.

* ચીનમાં એક ફેસ્ટીવલ એવો પણ છે જેમાં કુતરાઓને મારીને ખાવામાં આવે છે.

* ચીનની વિશાળ દીવાલ પથ્થરો અને માટીથી બનાવવામાં આવી છે, જેને ચીનના વિભિન્ન શાસકો દ્વારા હુમલાવરોથી બચાવવા માટે 5મી સદીના પૂર્વથી લઈને 16મી સદી સુધી બનાવવામાં આવી હતી.

Wall-Of-China-at-Sunrise-t1-1600X1200

* ચાઇના માં 70 કરોડ લોકો આજે પણ દુષિત પાણી પીવે છે.

* દુનિયાનો સૌથી મોટો શોપિંગ મોલ ચીનમાં છે, જે 2005 સુધી 99 % ખાલી હતો. જેનું નામ new  south  china  maal છે.

* ઇટલીમાં ઈસાઈ ધર્મનો જન્મ થયો હતો. છતા ચીનમાં 5 કરોડ 40 લાખ ઈસાઈ રહે છે અને ઇટલીમાં ફક્ત 4 કરોડ 74 લાખ.

* યુરોપના બધા દેશમાં જેટલા લોકો ચર્ચ જાય છે, ચીનમાં રવિવારે તેના કરતા પણ વધારે લોકો ચર્ચ જાય છે.

* ચીનની દીવાલ માનવી દ્વારા બનાવવામાં આવી છે, જેણે તમે અંતરીક્ષ માંથી પણ જોઈ શકો છો. આની લંબાઈ 8,848 કિલોમીટર છે.

* ચીનમાં વસ્તી એટલી વધારે છે કે, જો લોકોને એમ કહેવામાં આવે કે એક લાઈન બનાવીને ચાલો તો આ લાઈન ક્યારેય ખતમ જ ન થાય કારણકે અહી પોપ્યુલેશન (વસ્તી) ખુબજ વધારે છે.

maxresdefault

* ચીનની દીવાલ બનાવતા સમયે જે મજદૂરોથી કઢોર પરિશ્રમ ન નહોતો થતો તેમને આ જ દીવાલમાં ડાટી દેવામાં આવતા હતા. તેથી આ દીવાલને દુનિયાનું ‘સૌથી લાંબુ કબ્રસ્તાન’ પણ કહેવામાં આવે છે.

* ચીનના લોકો કોઇપણ વસ્તુની કોપી કરવામાં માહિર (હોશિયાર) છે.

* તમને જાણીને નવી લાગશે કે ભારતમાં પણ આવી દીવાલ છે, જે ચીનને ટક્કર આપે છે. આ દીવાલ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લા ને સુરક્ષિત રાખવા બનાવી હતી. આ દીવાલને અકબરે વેધન કરવાની કોશિશ કરેલી પણ તેઓ અસફળ રહ્યા.

* ચીન ના શાંધાઈ શહેરમાં લાલ રંગની કાર રાખવી અપરાધ છે.

* દુનિયામાં જેટલા પણ પાંડા છે તે બધા જ ચીનની દેન છે. તે બધા પર ચીનનો અધિકાર છે. ચીને આ પાંડા ને બીજા દેશને લોન પર આપ્યા છે. જયારે પાંડાના બચ્ચાનો જન્મ થાય ત્યારે તેને ચીનમાં મોકલી દેવામાં આવે છે, જેથી પાંડાની સંખ્યામાં વધારો કરી શકાય.

20140605213614992

Comments

comments


11,271 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =