ચાઈના મિરેકલ! ચાઈના એ બનાવ્યો દુનિયાનો સૌથી ઊંચામાં ઉંચો બ્રીજ!

13beipanjiang-bridge1

ચાઈનામાં આર્કિટેક્ચર પણ ખુબજ શાનદાર છે. તેઓ એ હાલમાં જ એક એવા પુલનું નિર્માણ કર્યું જે ખુબ ચર્ચામાં છે. જનરલી પ્રથમ વાર કોઇપણ વસ્તુઓ બને તો ચીનમાં જ મોટાભાગે બનતી હોય છે તેથી તે હંમેશાં લાઇમલાઇટમાં રહે છે.

જાણકારી અનુસાર આ બ્રીજ ગુઇચો પ્રાંતનું શહેર લાઈપેન્શુઈ ની નજીક યુનાન પ્રાંતનું શહેર શુવનવેઈને એકસાથે જોડશે. આને હાલમાં દુનિયાનો સૌથી હાયેસ્ટ બ્રીજ માનવામાં આવે છે. રોજ ચીન નવી નવી શોધ કરતુ હોય છે, જેણે જોઇને એવું લાગે કે ચોક્કસ ચીનને વારસામાં ટેલેન્ટ મળ્યું હશે.

વેલ, આ બ્રીજ બની તો ગયો છે પણ શરુ થતા થોડા દિવસો લાગશે. કહેવાય છે કે આ પુલ બંને શહેરોમાં જતા ફક્ત બે કલાકનો જ સમય લેશે. પહેલા આ સુવિધા ન હોવાથી લોકોને ૫ કલાકનો સમય લાગતો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નીજહું નદીથી ૫૬૫ મીટરની ઉંચાઈએ બનેલ છે. આની પહોળાઈ ૧૮૫૪ અને લંબાઈ ૨૩૬૨ ફુટ છે. આ એટલો બધો ઉંચો છે કે ૨૦૦ માળની ઉંચી બિલ્ડીંગને પણ ટક્કર આપી શકે છે.

AizhaiRednet.cn

આને ચીનના પહોડોમાં નદીની ઉપર બનાવવામાં આવ્યો છે. આ બ્રીજનું નામ ‘બીપાંજીયાંગ’ રાખવામાં આવ્યું છે. આને બનાવવામાં લગભગ ૧૦ અરબ રૂપિયા એટલેકે ૧૫૦ મિલિયન યુએસ ડોલરની રાશી ખર્ચ કરવામાં આવી છે.

આ બ્રીજ પહાડોને ચીરીને બનાવવામાં આવ્યો છે તેથી જયારે તમે આના પરથી પસાર થાઓ ત્યારે તમને ખુબજ સુંદર નઝારાઓ દેખાય શકે છે.

તમને જણાવી દઈએ કે આના પહેલા ચીને સંપૂર્ણપણે કાંચથી બનેલ બ્રીજ બનાવ્યો હતો. જેની પ્રેરણા ચીને હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ માંથી લીધી હતી. આ બ્રીજ એટલો બધો મજબૂત છે કે કોઈ આને હથોડાથી પણ ન તોડી શકે. આમાં બધા લોકોને જવા દેવામાં આવે છે અને આ ફક્ત શનિવારના દિવસે જ ઓપન થાય છે.

beipanjiang_bridge6

aizhai-suspension-bridge

892bca950d8d4a10b9b2fac634338271

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,016 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>