સામગ્રી
* ૩ કપ પાણી,
* ૧/૪ કપ ટુકડા કરેલ ફ્લાવર,
* ૧/૪ કપ ટુકડા સમારેલ ઓનિયન,
* ૧/૪ કપ સમારેલ કોબીજ,
* ૧/૪ કપ સમારેલ ગાજર,
* ૨ ટીસ્પુન સમારેલ સેલરી.
રીત
એક તવામાં પાણીને ગરમ કરવું. પછી પાણી ઉકળે એટલે તેમાં ફ્લાવર, ઓનિયન ગાજર, સેલરી અને કોબીજના મોટા મોટા ટુકડા કરીને ૧૦ મિનીટ સુધી બાફવા દેવા. અને વેજીટેબલ્સને ચારણી વડે ચાળી પાણી અલગ કરવું. ત્યારબાદ ત્યાર છે ચાઇનીઝ વેજ. સ્ટોક.