ચમત્કારી રૂપથી અટકેલ છે આ ગોલ્ડન રોક, અચૂક જાણો

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

મ્યાનમાર શહેરમાં આમ તો ધણા બધા પેગોડા છે. પણ અહી એક પેગોડો એવો પણ છે જે ગોલ્ડન રોકનો છે. આનું નામ છે શિવાલય કે ગોલ્ડન રોક. મ્યાનમાર સ્થિત આ ગોલ્ડન પેગોડો ગુરુત્વાકર્ષણની પ્રાપ્યતા જણાવતું હોવાથી ખડકના એક કિનારા પર સ્થિત છે. આ એક અજીબ પવિત્ર સ્મારક છે, જે બર્મામાં બુદ્ધિસ્ટ લોકોનું મુખ્ય પ્રમુખ સ્થાન છે.

આ ગોલ્ડન રોક ૨૫ ફૂંટ ઊંચાઈ પર એવો વજનવાળો પથ્થર છે, જે એકબીજાના સીધા ઢોળાવ પર અટકેલ છે. આ રોક પહાડના કિનારામાં કોઇપણ સહાયતા વગર ઉભેલ છે. સ્થાનીય લોકો આને પવિત્ર માને છે, અને આની પૂજા કરવા માટે અહી સેકડો લોકોની ભીડ જામેલી રહે છે. કેટલાક લોકો આને “ક્યેકટીયો પેગોડો” પણ કહે છે. જેવા આકારમાં આ પથ્થર ટકેલો છે તેને જોઇને જ ખબર પડે આ કોઇપણ સમયે પડી શકે છે, પરંતુ આ વર્ષોથી તેની જગ્યામાં ટકેલો છે.

નવેમ્બર-માર્ચમાં બુદ્ધિસ્ટના શ્રદ્ધાળુ લોકો અહી દર્શન કરવા માટે આવે છે. આ શિવાલયને સોનાથી ઠાકેલ છે. પોરાણિક કથા અનુસાર આ ગોલ્ડન રોકને બુધ્ધના વાળ પર રાખવામાં આવ્યો છે, માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થળને વર્ષમાં ત્રણ વાર દર્શન કરનાર લોકો ધન્ય થઈ જાય છે.

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

rolling stone defies gravity teeters terrifyingly cliff in myanmar | Janvajevu.com

Comments

comments

6,897 views

Leave a Reply

Your email address will not be published.

− 6 = 2