ઘરે બનાવો સ્વાદિષ્ટ આલુ ટિક્કી બર્ગર

aloo tikki burger recipe | Janvajevu.com

સામગ્રી

આલુ ટિક્કી માટે

* 2 બાફેલુ બટેલુ
* ¼ કપ લીલા વટાણા
* 4 ચમચા બ્રેડ ક્રમ્સ
* ½ ચમચો કોર્ન ફ્લોર
* ½ ચમચી આદુની પેસ્ટ
* 1 ચમચો ઝીણી સમારેલી કોથમરી
* ¼ ચમચી ગરમ મસાલો
* ½ ચમચી લીંબુનો રસ
* ¼ ચમચી ખાંડ
* મીઠુ સ્વાદ મુજબ
* તેલ જરૂર મુજબ

અન્ય સામગ્રી

* 4 આલુ ટિક્કી
* 4 બર્ગ બન્સ
* 2 ચમચા બટર
* 2-3 ચમચા ટોમેટો કેચઅપ
* 4 લેટ્યુસના પાન
* 4 ચમચા મેયોનિઝ
* 2 ટમેટા
* 2 ડુંગળી
* 4 ચીઝ સ્લાઈસ

aloo tikki burger recipe | Janvajevu.com

રીત

તેલ સિવાયની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો અને અડધા બ્રેડ ક્રમ્સને તેમાંથી અલગ રાખો. આ સામગ્રીમાંથી આલુ ટિક્કી બનાવી બાકી બચાવેલા બ્રેડ ક્રમ્સમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. બર્ગર બનને વચ્ચેથી કાપી અંદરના ભાગ પર બટર લગાવી દો. અને તેને પેનમાં શેકી લો. હવે તેના એક ભાગ પર કેચઅપ લગાવી દો. તેના ઉપર લેટ્યુસના પાન અને આલુ ટિક્કી મુકો. તેના ઉપર મેયોનિઝ સ્પ્રેડ કરો. તેના ઉપર 2 ટમેટાની સ્લાઈસ અને ડુંગળીની સ્લાઈડસ મુકો. તેની ઉપર ચીઝ સ્લાઈસ મુકો અને ઉપર બનનો બીજો ભાગ મુકી દો. તૈયાર છે આલુ ટિક્કી બર્ગર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,868 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>