ઘરે બનાવો ચોકલેટની ડિફરન્ટ આઈટમ ‘કોફી ચોકલેટ’

સામગ્રી

Coffee-Chocolate-Truffles-e1459050889248

*  ૧/૨ કપ ફ્રેશ ક્રીમ,

*  ૧ કપ ટુકડા કરેલ મિલ્ક ચોકલેટ,

*  ૧ ટીસ્પૂન કોફી પાવડર,

*  ૧ કપ ડાર્ક ચોકલેટના ટુકડા.

રીત

તવી ગરમ થાય એટલે તેમાં ફ્રેશ ક્રીમ નાખી ધીમા તાપે ૨ થી ૩ મિનીટ સુધી કુક થવા દેવું. આને લગાતાર હલાવતા રહેવું. હવે ગેસ બંધ કરીને આમાં ટુકડા કરેલ મિલ્ક ચોકલેટ અને કોફી પાવડર નાખીને બરાબર રીતે મિક્સ કરવું. બાદમાં ચોકલેટ સોસ જેવું મિક્સચર બનશે.

હવે આ મિક્સચરને એક બાઉલમાં કાઢીને ફ્રીઝમાં ૧ કલાક સુધી મૂકી રાખવું. બાદમાં આ મિક્સચર ફ્રીઝમાંથી કાઢશો એટલે તે સોફ્ટ બની જશે. ત્યારબાદ આ સોફ્ટ મિક્સચરના નાના નાના બોલ્સ બનાવવા.

ત્યારબાદ એક બાઉલમાં ડાર્ક ચોકલેટના ટુકડા નાખી તેણે માઈક્રોવેવ માં ફૂલ ટેમ્પરેચર પર ૧ મિનીટ સુધી મૂકીને બહાર કાઢશો એટલે તેના ટુકડા સોફ્ટ થઇ જશે. હવે આને ઘીરે ઘીરે હલાવશો તો તે ટુકડા પીગળી જશે. આને હલાવતા રહેશો એટલે સોસ જેવું મિશ્રણ બનશે.

હવે આ મિશ્રણમાં પહેલા બનાવેલ બોલ્સ ને આમાં રગદોળવા અને એક પ્લેટમાં કાઢવા. બાદમાં તૈયાર છે કોફી ચોકલેટ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,759 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>