ગ્રીલ ચોકલેટ ચીઝ સેન્ડવિચ – જાણવા જેવું

સામગ્રી

Chocolate_Sandwiches-2-1024x679

* ૮ બ્રેડ સ્લાઈસ,

* ૩/૪ ટી સ્પૂન ન્યુટેલા,

* ૧ બ્રિટાનીયા ચીઝ સ્લાઈસ.

રીત

Hot-Baked-Nutella-Cream-Cheese-Sandwich-from-The-Kitchn

સૌપ્રથમ બ્રેડની ઉપર ન્યુટેલાને સારી રીતે સ્પ્રેડ કરી દેવું. બીજા બ્રેડ (ઉપર નીચેના બંને બ્રેડ) પર પણ ન્યુટેલાને સ્પ્રેડ કરવું. ન્યુટેલા લગાવ્યા બાદ આના ઉપર ચીઝ સ્લાઈસનું લેયર લગાવવું. હવે આના ઉપર ન્યુટેલા લગાવેલ બીજી સ્લાઈસથી કવર કરવું.

ગ્રિલ્ડ કરવા માટે ગ્રેલર ઉપર થોડું બટર લગાવવું. જેથી સેન્ડવિચ ક્રિસ્પી બનશે. તૈયાર કરેલા બ્રેડની ઉપર થોડું બટર લગાવવું. ત્યારબાદ સેન્ડવિચ ને ગ્રેલરમાં મૂકી દેવી. ગ્રેલરમાં સેન્ડવિચ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી રાખવી. જયારે ગ્રીલ થવાની થોડી થોડી સ્મેલ આવે એટલે આને બહાર કાઢી લેવી. તો તૈયાર છે ગ્રીલ ચોકલેટ ચીઝ સેન્ડવિચ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,940 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>