આ રહ્યા ભારતના આ 5 ટોપ બીચ

Beach Goa, India collision that offers 5 beach

વેકેશન અને ગરમી, સાથે કહેવાય ફરવાની સીઝન. આવી ગરમીમાં ક્યાં ફરવા જવું એ દરેકને માટે એક મોટો પ્રશ્ન રહેતો હોય છે. આવા સમયે જો નજીકમાં જ કોઇ સારા બીચ કે વોટરપાર્ક મળે તો વિઝિટર્સને મજા આવી જાય છે. આજે અહીં વાત કરવાની છે એવા બીચની જે ટૂરિસ્ટને માટે ગોવાના બીચની યાદ તો અપાવે જ છે અને સાથે તેને ટક્કર પણ આપે છે.

આ એવા બીચ છે જેની મુલાકાત તમે સરળતાથી અને સસ્તામાં લઇને વેકેશનનો આનંદ પણ માણી શકો છો. આ બીચ ક્યાં આવેલા છે અને ત્યાં શું ખાસ છે તેના વિશે આજે વાત કરવામાં આવી રહી છે.

વરકલા

top 5 indian beaches

આ બીચ કેરળમાં આવેલો છે. તેને સાઉથના કોલમમાં ખૂબ જ ફેમસ ગણવામાં આવી રહ્યો છે. તે તિરુવન્તપુરમથી એક કલાકના અંતરે આવેલો છે. અહીં એક તરફ વિશાળ બ્લૂ દરિયો અરેબિયન સી છે તો સાથે જ શાંત અને ખળખળ વહેતા પાણીની મજા પણ લઇ શકાય છે.

ગોકર્ણ

top 5 indian beaches

કર્ણાટકમાં આવેલો આ બીચ બેંગ્લોરથી 450 કીમીના અંતરે આવેલો છે અને અહીં સફેદ રેતી, બ્લૂ પાણી અને બ્યુટિફૂલ શેક્સની મજા પણ માણી શકાય છે. અહીં સુંદર ફૂડ મળી રહે છે અને સાથે જ તે ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહે છે. તેના માટે અહીં વધારે ટૂરિસ્ટ આવે છે અને બીચની મજા માણે છે.

તારકર્લી

top 5 indian beaches

 

મહારાષ્ટ્રના કોંકણમાં આવેલા આ દરિયાકિનારે તમે અનેક કિમી. સુધી લોકોને જોઇ શકતા નથી. અનેક રંગીન બોટ્સ અને સાથે બાળકોને રમવાને માટે આ એક સુંદર પ્લેસ છે. અહીં તમે દુનિયાની દરેક ચિંતાઓને ભૂલી જાવ છો અને સાથે સોફ્ટ વોટરની મજા લઇ શકો છો. અહીં સ્નોર્કેલિંગ અને સ્કૂબા ડાઇવિંગની મજા લઇ શકાય છે.

રાધાનગર બીચ

top 5 indian beaches

અંદમાનમાં હૈવલોક આઇલેન્ડ પર આવેલો આ બીચ તેના નામ પ્રમાણે લવ બીચ ગણાય છે. અહીં એક અલગ જ શાંતિ અને સિનરીની મજા લઇ શકાય છે. જો નેચરની સાથે બીચની મજા લેવી હોય તો આ એક પરફેક્ટ આઇલેન્ડ છે. અહીની મુલાકાત તમારા માટે યાદગાર રહી શકે છે. અહીં નાઇટમાં અનેક સુંદર દ્રશ્યો જોવા મશી શકે છે. દિવસ જેટલી જ સુંદરતા આ બીચ રાતે પણ આપે છે.

લાઈટહાઉસ બીચ

top 5 indian beaches

પાણીમાં તમારે કિસિંગની મજા લેવી હોય તો આ બીચ તમારા માટે પરફેક્ટ પ્લેસ છે. કેરળમાં આવેલો આ બીચ લિપ લોકને માટે એક સુંદર અને લાઇટહાઉસની સાથે યોગ્ય પ્લેસ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,887 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>